Abtak Media Google News

Maharashtra: થાણે જિલ્લામાં સ્થિત બદલાપુરની 1 શાળામાં 2 છોકરીઓના યૌન શોષણનો મામલો સામે આવ્યા બાદ લોકોએ હોબાળો મચાવ્યો હતો. બાળકીઓના વાલીઓ શાળાની સામે એકઠા થયા હતા. અને તોડફોડ કરી, પથ્થરમારો કર્યા હતા. સરકારે વિરોધ પ્રદર્શનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે 300 લોકો દ્વારા વિરુદ્ધ FIR નોંધવમાં આવી છે. આ સાથે 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ત્યારે આ ઘટના સામે વાલીઓએ સામાન્ય નાગરિકોનો પણ સહકાર મેળવ્યો હતો. અને થોડી વારમાં બહોળી સંખ્યામાં લોકો વાલીઓના સમર્થનમાં એકઠા થઈ ગયા હતા. બધા બદલાપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અને તે પછી રેલવે ટ્રેક પર વિરોધ કરવા લાગ્યા. તેના કારણે કેટલીક કલાકો સુધી લોકલ ટ્રેન અને લાંબા અંતરની ટ્રેનોની અવરજવર બંધ થઈ ગઈ હતી.

Badlapur Violence: Crackdown on Protesters by Shinde Govt

40 લોકોની ધરપકડ 

21 ઓગસ્ટ મહારાષ્ટ્ર પોલીસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. તેમજ તોડફોડના મામલામાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા 300 લોકો દ્વારા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ જ સમયે, પોલીસે 40 લોકોની ધરપકડ પણ કરી છે. ધરપકડ કરાયેલા લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
હાલ બદલાપુરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તેમજ દુકાનો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. રેલવે પોલીસના જીઆરપી,ડીસીપી મનોજ પાટીલે જણાવ્યું કે આ સ્થિતિ હવે સામાન્ય છે. બદલાપુર રેલ્વે સ્ટેશન પર વિરોધમાં એકઠા થયેલા પ્રદર્શનકારીઓને વિખેરવા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો.

SIT મામલાની તપાસ કરશે

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાજ્યના બદલાપુર જિલ્લાની 1 શાળામાં બે સગીરોના કથિત જાતીય શોષણની નિંદા કરી અને કહ્યું કે આ કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે.
બદલાપુર હિંસા: 300 લોકો સામે FIR, 40ની ધરપકડ; શિંદે સરકાર દ્વારા પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત બદલાપુરની 1 શાળામાં 2 છોકરીઓના યૌન શોષણનો મામલો સામે આવ્યા બાદ લોકોએ હોબાળો મચાવ્યો હતો. બાળકીઓના વાલીઓ શાળાની સામે એકઠા થયા હતા. અને તોડફોડ કરી, પથ્થરમારો કર્યા હતા. સરકારે વિરોધ પ્રદર્શનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે 300 લોકો દ્વારા વિરુદ્ધ FIR નોંધવમાં આવી છે. આ સાથે 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ત્યારે આ ઘટના સામે વાલીઓએ સામાન્ય નાગરિકોનો પણ સહકાર મેળવ્યો હતો. અને બહોળી સંખ્યામાં લોકો વાલીઓના સમર્થનમાં એકઠા થઈ બદલાપુર રેલવે ટ્રેક પર વિરોધ નોંધાવ્યો હતો. તેના કારણે કેટલીક કલાકો સુધી લોકલ ટ્રેન અને લાંબા અંતરની ટ્રેનોની અવરજવર બંધ થઈ ગઈ હતી.

40 લોકોની ધરપકડ

21 ઓગસ્ટ મહારાષ્ટ્ર પોલીસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. તેમજ તોડફોડના મામલામાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા 300 લોકો દ્વારા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ જ સમયે, પોલીસે 40 લોકોની ધરપકડ પણ કરી છે. ધરપકડ કરાયેલા લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
હાલ બદલાપુરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તેમજ દુકાનો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.બદલાપુર રેલ્વે સ્ટેશન પર વિરોધમાં એકઠા થયેલા પ્રદર્શનકારીઓને વિખેરવા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો.

SIT મામલાની તપાસ કરશે

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાજ્યના બદલાપુર જિલ્લાની 1 શાળામાં બે સગીરોના કથિત જાતીય શોષણની નિંદા કરી અને કહ્યું કે આ કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.