Abtak Media Google News

રવિવારે રમાયેલા મેન્સ ડબલ્સ ફાઇનલમાં બન્નેએ ચીનની વર્લ્ડ ચેમ્પિયન જોડી લી જુન હુઇ અને લિયૂ યૂ ચેનને 21-19, 18-21, 21-18 થી હરાવી. આ ટુર્નામેન્ટ જીતનારી આ પહેલી ભારતીય જોડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.