બનવું હોય તમારે ટોપર જો તો અપનાવો આ ટ્રિક્સ

be-topper-by-following-these-tricks

જીવનમાં ભણતર તે ખૂબ મોટો ભાગ ભજવે છે. ત્યારે દરેક મનુષ્ય પોતાનાં ભણતરના સમયમાં અનેક પરીક્ષાઓ દેતો હોય છે. ત્યારે દરેક વિધ્યાર્થીઓ પોતાની રીતે ત્યારી કરતાં હોય છે. ત્યારે દરેક વિધ્યાર્થીના મનમાં એમ થતું હોય છે, કે તેને પૂરા ગુણ આવશે. ત્યારે આજે જ અપનાવો આ ખાસ ટ્રિક્સ અને થાવ ટોપર.

ટોપર બનવા માટે આવશ્ય અપનાવો આ ટ્રિક અને બનાવો એક પરીક્ષા પેહલા કાર્ય સૂચિ 

 • સૌ પ્રથમ તો સવારનો સમય બનશે તમારા માટે ખાસ જો તમારે થવું હોય ટોપર. આ સમયમાં એક દમ નીરવ શાંતિ હોવાથી આપનું ધ્યાન રહશે ભણવામાં.
 • દરેક પરિક્ષા પેહલા એક કાર્ય સૂચિ બનાવી જરૂરી છે કારણ તે પરીક્ષા માટે બનશે ખાસ.
 • જો તમે ક્લાસ પહેલા કે બીજા સ્થાને આવો છો તો તમારા ટકા વધારવા માટે ગહરો અભ્યાસ ની જરૂરત થશે.
 • એક એવી ટેવ રાખો કે જે  પણ વાંચ્યું છે એને વારંવાર  લખતા રહો.
 • સારો ખોરાક તે પરીક્ષા સમય એ જ નહીં પરંતુ દિનચર્યામાં પણ તે સારું હોવું ખૂબ અગત્યનું છે, કારણ તે જ તમારાં મનને એકાગરે રહે છે.
 • દરેક દિવસ વાંચવા સિવાય મનોરંજનના માટે પણ પર્યાપ્ત સમય આપો, કારણ મનોરંજન બનાવશે તમને થોડી રાહત.
 • ટાઇમ ટેબલ બનાવો આથી તે બનાવશે તમારા ભણતરને પણ ખાસ.
 • યાદ રાખો જેટલા પણ સમયે વાંચો એકાગ્રતાથી વાંચો. કારણકે એકાગ્રતા વગર સફળતા નહી મેળવી શકાય.
 • પરીક્ષાના નામથી ન ડરવું.
 • ક્યારેય ટેન્શનના રાખવું  ના જોઇયે, તે આપને ક્યારેક બધુ ભૂલાવી દે છે.
 • પરીક્ષાના સમયે છેલ્લી ઘડી સુધી ક્યારેયના વંચાય, કારણ એ તમને જૂનું યાદ કરેલું  ભૂલાવી દેશે.
 • પૂરતી ઉંઘ લો. પર્યાપ્ત ઉંઘ વગર તમે કોઈ પણ કામ સારી રીતે નહી કરી શકતા. ખાસ કરીને અભ્યાસ માટે સારી ઉંઘ જરૂરી છે.
 • દરેક પરીક્ષા પેહલા વ્યવસ્થિત પોતાનાં ડોકયુમેંટ્સ તેમજ તમામ જરૂરી વસ્તુ યાદ કરી ભેગી રાખો.
 • પરીક્ષા ખંડ માં હમેશા સમયથી પહેલા પહુંચવું જેથી તમે સમયથી પરીક્ષા લખવા શરૂ કરી શકો.
 • ક્યારેય આજનું કાલ પર કરવાનું ના કરો કારણ તે આપની આજ તેમજ કાલ બન્નેની ત્યારી બગાડી શકે છે.
 • પરીક્ષા પહેલા એવી ખોટી વાતોના કરો જેનાથી તનાવ થાય.