Abtak Media Google News
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ મહેર કરતા તમામ જળાશયોમાં જળ વૈભવ હિલોળા લઈ રહ્યાં છે.જળસંકટ હલ થઈ ગયું છે.

Dhari Khodiyar Dem 2

ધારી નજીક સુપ્રસિધ્ધ શ્રી ગળધરા ખોડિયાર મંદિર પાસેનો ખોડિયાર ડેમ ઓવરફલો થઈ જવાના કારણે મનમોહક નજારો જોવા મળે છે.ગીર કાંઠાના ગામોમાં વરૂણ વ્હાલના કારણે મંદિર આસપાસ લીલી વનરાઈઓ ખીલી ઉઠી છે.

Dhari Khodiyar Dem 3

ડ્રોનથી લીધેલી તસવીરમાં જાણે પ્રકૃતિ કુદરત સાથે વાતો કરી રહી હોય તેવો અદ્ભૂત નજારો જોવા મળી રહ્યો છે.થોડા સમય પહેલા જે ડેમ ખાલી ભાસતો હતો ત્યાં આજ જળ જહોજલાલી જોવા મળી રહી છે.

Dhari Khodiyar Dem 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.