ગોંડલ રોડ બ્રિજ નીચેની તમામ શેરીઓમાં પેવર કામનો પ્રારંભ

વોર્ડ નં.૧૩માં લોકોને વધુ સારી સુવિધા મળી રહે મવડી પ્લોટ વિસ્તારનો પોર્શ વિસ્તાર ગણાતા વૈધ વાડી, ગોંડલ રોડ ઓવરબ્રીજની નીચેની તમામ શેરીઓમાં પેવર રોડનું ખાતમુહૂર્ત ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ કમિટી ચેરમેન અને વોર્ડ નં.૧૩ કોર્પોરેટર જયાબેન ડાંગર, વોર્ડ નં.૧૩ કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર, વોર્ડ નં.૧૩ પ્રભારી રાજુભાઈ બોરીચા, વોર્ડ પ્રમુખ વિજયભાઈ ટોળીયા, વોર્ડ મહામંત્રી ધીરુભાઈ તરાવિયા, પ્રફુલભાઈ કાથરોટીયા, દીવ્યરાજસિંહ ગોહીલ, હસુભાઈ ચોવટિયા, શૈલેષ ડાંગર, રમેશભાઈ બાલાસરા, વાલાભાઈ બોરીચા, વિશાલભાઈ પરમાર, વિમલભાઈ ડાંગર, લખન સિધ્ધપુરા, રીંકુભાઈ મૈયડ, ધર્મેન્દ્રભાઈ ડાંગર, દિવ્યેશ પીપડીયા, અજીતસિંહ ઝાલા, અમિતભાઈ જાવિયા, જોષી અદા, પ્રવીણભાઈ ચૌહાણ, ગોવિંદભાઈ ટોયટા, પરેશભાઈ દાવડા, નારણભાઈ બોળીયા, સદભાવના વૃધ્ધાશ્રમ વિજયભાઈ ડોબરિયા, આશિષ સરપદડિયા, હરેશભાઈ ઠક્કર, નયનાબેન ગોહેલ, મંગળાબેન સોઢા, ધીરૂભાઈ ભટ્ટી, હિરેનભાઈ પટેલ વિહાર, હસુભાઈ પટેલ વિહાર, વિજયભાઈ પટેલ પાન, નરેન્દ્રભાઈ પંડ્યા, જયેશભાઈ રાઠોડ, અરવિંદભાઈ પટેલ, પ્રતાપભાઈ સોલંકી, જીતુભાઈ પુજારા, યોગેશભાઈ ગોહીલ, વિનોદભાઈ સિધ્ધપુરા, વિજયભાઈ કાથરેચા, પ્રવિણભાઈ ગઢવી, ભાણજીભાઈ વાલંભિયા, અશ્વિનભાઈ પીઠવા, સુરેશભાઈ ચાવડા, મુકેશભાઈ પટેલ, રાહુલભાઈ પટેલ વિહાર, વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.