Abtak Media Google News

જોરાવનઞર પી.જી.એમ.એસ ગર્લ્સ હાઇસ્કુટ આજે લાયન્સ કલ્બ ની મેઇન અને ક્રાઉન શાખા દ્રારા બેટી બચાવો બેટી પઢાવો ના અભીયાન સાથે જોરાવનઞર ની ઞલ્સ હાઇસ્કુલ ની 640 વિર્ધાર્થીનીઓ ને લંચ બોક્ષ અને બીસ્કીટ ના વીતરણ કરાયુ ..આ તકે લાયન્સ કલ્બ દ્રારા પ્રથમ 6 છાત્રો ને મોમેન્ટ અને રોકડ  આપવામા આવશે ની સાથે મહાનુભાવો એ સ્ત્રી શકિત ની તાકાત અને સ્ત્રી ધારે કરી શકે છે એના વીશે જરૂરી માર્ઞદર્શન આપવામા આવ્યુ હતુ .

આ તકે કલ્બ ના પ્રોઝેકટ ચેરમેન દીઞવીજયસીંહ ચુડાસમા .પ્રમુખ અતુલભાઇ વ્યાસ.ક્રાઉન શાખા પ્રમુખ ઞેલુભાઇ મકવાણા.દીનેશભાઇ ઞજજર .બળવંતસીંહ વાળા.શાળા પ્રીન્સીપાલ  રીટાબેન આર્ચાય સહીત સ્કુલ સ્ટાફ એ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઢાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.