ઉત્તરાખંડમાં કેસરીયો લહેરાયો

bhajap | modi | election
bhajap | modi | election

૭૦ બેઠકોમાંથી ૫૧ બેઠકો સો ભાજપે સત્તા હાંસલ કરી: કાર્યકરોમાં ખુશાલીનો માહોલ

ઉત્તરપ્રદેશ સો ઉત્તરાખંડમાં પણ ભાજપનો જય જય કાર ઈ ગયો છે. ૭૦ બેઠકોમાંી ૫૧ બેઠકો પર જીત સો ભાજપે સત્તા સુખ હાંસલ કર્યું છે. ઉત્તરાખંડમાં ભાજપની જીત તા દેશભરમાં કાર્યકરોમાં ભારે ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉત્તરાખંડ વિધાનભાની ૭૦ બેઠકો માટે મતદાન યોજાયા બાદ આજે સવારે હા ધરવામાં આવેલી મત ગણતરીમાં અપેક્ષાઓ મુજબ ભાજપની સ્પષ્ટ બહુમતિ સો જીત ઈ હતી. ઉત્તરાખંડની ૭૦ બેઠકોમાંી ભાજપે ૫૧ બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસનો ૧૫ બેઠકો પર વિજય યો હતો. અપક્ષ અને અન્ય પક્ષોના ફાળે માત્ર ૪ બેઠકો આવી હતી. દેશના ઉત્તરીય રાજયોમાં કમળ પુરબહારમાં ખીલતા દેશભરમાં ભાજપના કાર્યકરોમાં ભારે ખુશાલીનો માહોલ જોવા મળ્યો હતો. ઉત્તરાખંડમાં કોંગ્રેસ એન્ટી ઈન્કમબંસીનો ભોગ બન્યો છે. કુદરતી આપતા બાદ રાજય સરકાર લોકોને મદદ કરવામાં ઉણુ ઉતર્યું હતું જેનો રોષ મત પેટીઓમાં ઠલવાયો હતો અને કોંગ્રેસનો સફાયો બોલી ગયો હતો. ઉત્તરાખંડમાં પણ ભાજપે એકલા હો બે તૃતિયાંશ બહુમતિ સો સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે.