ભારત બંધ ઇફેક્ટ: ગુંદાવાડી સજ્જડ, મવડી અંશત: બંધ

78 ની અટકાયત

ભારત બંધના એલાનને પગલે  બજારો બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસ-આપ સહિતની રાજકીય પાર્ટીઓના 78 કાર્યકરોની પોલીસે અટકાયત કરી ધોરણસરની  કાર્યવાહી હાથ ધરી હતી

ગુંદાવાડી સજજડ બંધ

ધર્મેન્દ્ર રોડ

લાખાજીરાજ રોડ

મોચી બજાર

પેલેસ રોડ

કોંગ્રેસના મહિલા અગ્રણીઓની અટકાયત

મવડીમાં બંધ કરાવવા નીકળેલા કોંગી કાર્યકરોએ રોડ પર કર્યો ચક્કાજામ