ભાવનગર ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હૃદય રોગનો હુમલો: ICUમાં દાખલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન આજે ઘણીઓ ગણાય રહી છે ત્યારે આજે ભાવનગર ગ્રામ્ય વિસ્તાર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હૃદય રોગનો હુમલો આવતા ગંભીર હાલતમાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રેવતસિંહ ને પ્રચાર દરમિયાન અચાનક છાતીમાં દુખાવો અને ગભરામણ ની ફરિયાદ સાથે ટેકેદારોએ ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં તબીબો એ હૃદય રોગનો હુમલો આવ્યો હોવાનું જણાવીને તાત્કાલિક સારવાર શરૂ કરી હતી.

ત્યારે વ્યવસ્થિત ની હાલત સ્થિર હોવાનું અને આઇસીયુમાં દાખલ હોવાનું જણાવ્યું છે ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગી આગેવાન અને ભાવનગર ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર આવેલા હૃદય રોગના હુમલા થી તેમના ટેકેદારોને રાજકીય મિત્રોમાં ભારે ચિંતા ઊભી થઈ છે. ભાવનગર ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહેવાથી ગોહિલને હૃદય રોગનો હુમલો આવ્યા ના સમાચારમાં ભારે ચિંતા લગાવી હતી વિધાનસભા ચૂંટણીના અંતિમ દિવસોમાં ભાવનગર ગ્રામ્ય બેઠકના ઉમેદવાર વ્યવસ્થિત ગોહિલને છેલ્લા બે ત્રણ દિવસથી ના દુરસ્ત તબિયતની ફરિયાદ વચ્ચે તેમને એટેક આવતા ખાનગી હોસ્પિટલનો દાખલ કરવામાં આવ્યા હતા હાલ તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે કોંગ્રેસના ધારાસભ્યો રાજકારણીઓ અને આગેવાનો હોસ્પિટલમાં દોડી ગયા હતા વિધાનસભાની આ ચૂંટણીમાં વ્યવસ્થિત ગોહેલ એક આગવું નામ ધરાવનાર ઉમેદવાર તરીકે મતદારો વચ્ચે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા ત્યારે જ અચાનક તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હતો.