Abtak Media Google News

પોપ્યુલર રિયાલીટી શો બિગ બોસ સીજન -11 થોડા જ સમયમાં નાના પરદા પર કમ બેક કરશે. શોના મેકર્શે શોની પૂરી તૈયારી કરી લીધી છે. શો ટેલિકાસ્ટ થતાં પહેલા મેકર્શે પ્રોમો બનાવ્યો છે. આ પ્રોમો બાકીના પ્રોમો કરતાં ઘણો અલગ છે. આ પ્રોમોમાં સલામન ખાનના લગ્ન થી લઈ શોના કોન્સેપ સુધીની વાત કરવામાં આવી છે. બિગ બોસ સીજન -11નું પ્રસારણ 1 ઓક્ટોમ્બરે કલર્સ પર થશે. આ શો શુક્રવાર થી રવિવાર સુધી રાતે 10 વાગે પ્રશરિત થશે જ્યારે સોમ થી ગુરુ રાતે 9 વાગે પ્રસારિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.