Abtak Media Google News

ટીવી જગત ફેમસ રીઅલિટી શો બિગ બૉસ 12ની 105 દિવસની સફર હવે સમાપ્ત થઈ ગઈ છે ત્યારે ટીવીની ફેમસ સસુરાલ સીમર કાની  દિપીકા આ શો જીતી ગઈ છે, ટોપ 5 ફાઇનાલિસ્ટ દિપીકા કક્કડ, દીપક ઠાકુર, શ્રીસંત, કરણવીર બોહરા અને રોમિલ ચૌધરી હતા. જેમાંથી એક કન્ટેસ્ટેન્ટ કરણવીર બોહરા વિનરની રેસથી બહાર થઇ ગયો છે. ટોપ 5માં સૌથી ઓછા વોટ્સ કરણવીરને મળ્યા છે. ત્યારે કરણવીર પછી ટોપ-4માં રૌમિલને ચૌધરી ઓછા વોટ મળતા તે પણ વિનરની રેસમાંથી બહાર થયા બાદ દિપક ઠાકુર પણ 20 લાખ રૂપિયા લઇને બહાર થયો.

દિપક 20 લાખની ઓફર ઠુકરાવી શક્યો નહિ. કરાણ કે તને તેની બહેનના લગ્ન કરવાના હતા. માટે જ દિપકે બીગ બોસ દ્વારા આપવામાં આવેલી 20 લાખ રૂપિયાની ઓફર લઇનો શૌ છોડવાનો નિર્ણય કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.