Abtak Media Google News

બિગ બોસ સિઝનને 11ને લઈને બધાની બેકરારી વધતી જાય છે. જ્યાં એક પછી એક આ સિઝનના પ્રોમોને રીલીઝ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઘણા સમયથી આ શોના સિઝનને લઈને એવી ખબર આવી રહી છે કે જેને લઈને લોકોમાં ઘણી ઉત્સુકતા વધારી દેશે. આ સિઝનનો પહેલો એપિસોડ 1 ઓક્ટંબર થી પ્રસારિત કરવામાં આવશે. આ સીઝન પણ ઘણી ખાસ છે કારણકે ગયા સીઝનની જેમ જ આ સિઝનમાં પણ ઘરમાં સેલિબ્રિટિ સાથે કોમેનમેન પણ હશે.

આ સિઝનની થીમ પડોશીઓ પર બેઝ છે. આથી તેમણે પેહલા એજુ ટાસ્ક આપવામાં આવશે કે તેમણે પડોસીઓના  ઘરમાં તાકાજાકી કરવાની રહેશે. આ સિઝન માટે થોડા સમયથી ઘણા ટીવી કલાકારોના નામ આવી રહ્યા છે. તો તમને બતાવી દઈએ કે બિગ બોસ ના નિર્માતાઑ એ આ સિઝનની પહેલી કટેસ્ટેટની પહેલી ઝલક ને સાંજા કરી છે જેમાં તેનો આખો ચહેરો દેખાતો નથી. તસવીરમાં માત્ર ખૂબસૂરત આંખ જ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.