Abtak Media Google News

બિગ બોસની અપકમિંગ સિઝનને આવવાને હવે ગણતરીનાં જ દિવસો રહ્યા છે ત્યારે આ વખતની સિઝનમાં કોણ કોણ પ્રસિધ્ધી હતી તે વિશે આપણે વધુ જાણીશુ. ગઇ સિઝનમાં પ્રતિયોગી રહેનાર એક્સ રોડી વરૂન હવે બિગ બોસમાં દેખાય તેવા સમાચાર આવી રહ્યા છે. વરૂણ સ્પલીટવીલાનો પણ સ્ટ્રોંગ ક્ધટેન્ડર તો હતો જ તો હવે તેને બિગ બોસ ૧૧માંથી પણ અપ્રોચ કરવામાં આવ્યો છે. આ પહેલા પણ રોડીસનાં ક્ધટેન્ડરો બાની, પ્રીન્સ નરુલા તેમજ અનેક સ્લીટવીલન્સ આવી ચુક્યા છે.ત્યારે હવે વરુણ આવે તે કોઇ નવાઇની વાત નથી અલવત વરુણ આ શોમાં દેખાશે પરંતુ તેની સ્પષ્ટતા હજી ચેનલે કરી નથી પરંતુ વરુને સોશિયલ મિડિયા ઉપર ઇન્ડાયરેક્ટલી કમિંગ વીથ બિગ સરપ્રાઇઝ લખીન આ અંગે જાહેરાત કરી હતી. વરુન તેની મસ્ક્યુલર બોડી અને ચાર્મિગ પર્સનાલિટીને લઇને ખુબજ ચર્ચિત છે. પરંતુ બિગ બોસ હાઉસમાં શુ થશશે તો બિગ બોસ જ ખબર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.