Abtak Media Google News

માગરોળ તાલુકા પંચાયતના નવા સુકાની તરીકે કોગ્રેસના ખીમાભાઈ પરમાર અને ઉપપ્રમુખ તરીકે મરીયમબેન કરૂડ બીનહરીફ , બે વાગ્યા સુધીમા અન્ય કોઈએ ઉમેદવારી ન કરતા બીનહરીફ થયા

Screenshot 11

Screenshot 10

ભાજપે કોગ્રેસમા બળવો કરાવી તોડફોડ કરી સતા કબ્જે કરવા કરેલ ધમપછાડા નિષ્ફળ ગયા , આવતીકાલે વિધીવત બીનહરીફ વિજેતા જાહેર કરાશે, તાલુકા પંચાયતના નવા સુકાની બનવા જઈ રહેલ ખીમાભાઈ પરમારે કોગ્રેસ પક્ષ, તમામ સભ્યો, મોવડી મંડળ , મિત્ર મંડળ અને સુભેચ્છકોનો આભાર માન્યો, સર્વ સંમતિથી તાલુકાના છેવાડાના માણસો સુધી મહાત્મા ગાધી અને ડો. આબેડકરની રાહે સર્વાગી વિકાશની પરીકલ્પના સાકાર કરવા એડી ચોટીનુ જોર લગાડવાનો તાલુકાની પ્રજાને કોલ આપી સર્વાગી વિકાશની કલ્પના સાકાર કરવા તાલુકાની પ્રજા પાસે સહકાર માગ્યો

તાલુકાના બંન્ને નવ નિયુકત સુકાનીઓ ઉપર અભિનંદનની વર્ષા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.