બિપાશા બાસુનો બોલ્ડ અવતાર વાયરલ, તમે પણ જુઓ વીડિયો

બોલિવૂડની જાણીતી અભિનેત્રી બિપાશા બાસુ હાલ માલદિવ્સમાં પતિ સાથે વેકેસન સમય વિતાવી રહી છે. અભિનેત્રી તેના ચિત્રો અને વીડિયો દ્વારા ચાહકોનું ધ્યાન આકર્ષિત કર્યું.

 

View this post on Instagram

 

A post shared by bipashabasusinghgrover (@bipashabasu)

બિપાશા બાસુએ શેર કરેલા વીડિયોમાં તે માલદિવ્સના જંગલોમાં સાયકલ ચલાવતી જોવા મળી છે. બિપાશાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે અને ચાહકો દ્વારા આ સ્ટાઇલ ખૂબ પસંદ કરવામાં આવી અને તેઓ આ વીડિયો પર ટિપ્પણી કરી.