બિપરજોયનું જોર કહેવા પૂરતું ઘટ્યું, ખતરો બરકરાર

વાવાઝોડું એક્સ્ટ્રીમલી વેરી સિવિયર સાયકલોનીક સ્ટ્રોમમાંથી વેરી સીવીયર સાયકલોનીક સ્ટ્રોમની કેટેગરીમાં મુકાયું, સામે તીવ્રતામાં વધારો  દરિયાકાંઠાના 8 જિલ્લાઓના 441 ગામોમાં આશરે 16. 76 લાખ લોકો સાયક્લોનથી પ્રભાવિત થવાની શકયતા : હાલ વાવાઝોડું પોરબંદરથી 250 કિમિ દૂર કચ્છના દરિયા કિનારે 15મીએ ત્રાટકનાર બિપરજોય વાવાઝોડાનું જોર જોર કહેવા પૂરતું ઘટ્યું છે પણ  ખતરો બરકરાર રહ્યો છે. હાલ … Continue reading બિપરજોયનું જોર કહેવા પૂરતું ઘટ્યું, ખતરો બરકરાર