Abtak Media Google News

સુમસામ ૧૫૦ફૂટ રીંગરોડ નિહાળતું ‘શાંતિદૂત’ વિચારે છે કે આ શું થઈ ગયું છે ?કોઈ બહાર દેખાતુ નથી. ખેર… મને આજે મળ્યું મુકત ઉડાન… ને ચોખ્ખી હવા… આકાશ

પરિવારમાં પાલતું શ્વાન તસ્વીરમાં વિચારે છે… આ લોકો કયારેય બધા ભેગા મળીને આવી રીતે રમતા ન હતા. એવું’ તો શું થયું કે તેઓ આખો દિવસ ઘેર જ રહે છે. “મારી સાથે રમવા” !!

Img 20200410 175239

એ….મીઠું રાજા…. મને રસોય તો કરી લેવા દે…. આપણે બધા જમીને પછી…. ઘણી બધી રમતો રમશું…. મઝા પડશે “હો…. તું રાહ જોશ…. એ મને  ખબર છે… ભાઈ !! “ડોન્ટ વરી…. જસ્ટ એ મિનિટ”

Img 20200410 171448

શાળા બંધ, લેશન-વાંચવાનું બધુંજ બંધ છે ત્યારે મારા પાળીતા ‘રંગબેરંગી’ પોપટ સાથે રમવાની કેવી મઝા પડે છે. વાહ કુદરત… તારી લીલા અપરંપાર

Dsc 7936

પરિવાર સાથે પાલતું શ્વાન પણ સાંભળે છે, ‘દાદા-દાદી’ની વાતો… પાલતું શ્વાનને પણ મળે છે  પ્રેમ-હૂંફ લાગણીનું સરોવર….

Img 20200410 175641

એય… મીઠું જો…. તને હમણા જમવાનું આપું છું… ઓકે તું મારો ભાઈ બંધ છોને !! મીઠું… મીઠું બોલને મારી સાથે રમ !!

Img 0989

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.