Abtak Media Google News

દેશની ટોચની કોલેજોમાં સ્થાન મેળવવાનું બી.કે. મોદી ફાર્મસી કોલેજનું લક્ષ્ય: દેશમાં ૭૫માં અને રાજયમાં ત્રીજા નંબરની કોલેજ બની: દીકરીઓને મફત શિક્ષણ: ખાનગી કોલેજોને પાછી પાડે તેવી તમામ વ્યવસ્થા અને કામગીરી

રાજકોટ બી.કે.મોદી ફાર્મસી કોલેજે સમગ્ર ભારતભરમાં ૭૫મું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ગુજરાતમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કરેલ છે. હવે દેશની ટોચની કોલેજમાં સ્થાન મેળવવાનું લક્ષ્યાંક હોવાનું બી.કે.મોદી કોલેજના પ્રિન્સીપાલે જયંત ચાવડાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

બી.કે.મોદી ગર્વમેન્ટ ફાર્મસી કોલેજના પ્રીન્સીપાલ જયંત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે અમારી કોલેજ ૧૯૭૫થી કાર્યરત છે. ૧૯૭૫થી ડીપ્લોમાં કોર્ષ ચાલુ કરેલો અને ૧૯૮૪થી ડીગ્રી કોલેજ ચાલુ કરવામાં આવી. ૨૦૧૦ થી એમ.ફાર્મ કોર્ષ ત્રણ વિભાગમાં ચાલુ કરેલ છે. ફાર્માસ્યુટીકસ, કવોલીટી એસોરયન્સ અને ફાર્માકોલોજીમાં એમ ત્રણ વિભાગમાં કાર્યરત છે. અત્યારે કુલ મળીને ૬૦૦ જેટલા વિદ્યાર્થી કોલેજમાં અભ્યાસ કરે છે.

Vlcsnap 2017 04 19 10H39M37S43 2સમગ્ર ભારતભરમાં જે નેશનલ ઈન્સ્ટીટયુટ રેકીંગ ફ્રેમ વર્ક સંસ્થા દ્વારા જે રેન્કિંગ કરવામાં આવ્યું છે. તેમાં ઘણી વસ્તુનો અભ્યાસ કરવામાં આવે છે. જેમાં સ્ટાફ સ્ટકચર કેવુ છે. ફેસેલીટી વિદ્યાર્થીને કેવી પ્રોવાઈડ કરવામાં આવે છે. રિસર્ચ વર્ક કેટલુ થાય છે અને ખાસ કેટલાક વિદ્યાર્થીનું પ્લેસમેન્ટ થાય છે. અત્યારે ડીગ્રી કોર્ષમાં ૧૦૦ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. તેમાંથી સંસ્થા લેવલે પ્લેસમેન્ટ કેટલુ છે એ મહત્વનો ભાગ ભજવે છે. અમારી કોલેજ અમે બધા જ વિદ્યાર્થીને પ્લેસમેન્ટ મળે તેવો જ પ્રયાસ કરીએ છીએ. સંસ્થા લેવલે ૩૦ થી ૪૦ ટકા જેટલુ પ્લેસમેન્ટ થઈ જાય છે. બાકીનું ઈન્સ્ટ્રીઝમાં મોકલીને ૧૦૦% પ્લેસમેન્ટ કરવાના પ્રયત્ન કરીએ છીએ. તેના હિસાબે સમગ્ર ભારતમાં અમારુ લેવલ ૫૧ થી ૭૫માં ક્રમે આવી ગયું છે.

વિદ્યાર્થીને ઈન્સ્ટુમેન્ટ જેવા કે ફાર્મસીમાં જે સાધનોની જ‚ર પડે તે બધા જ ઉપલબ્ધ છે. કોલેજના ઈન્ફ્રાસ્ટ્રકચરમાં હવા-ઉજાસવાળા કલાસ ‚મ, એલ.સી.ડી, પ્રોજેકટર એ બધુ જ ઉપલબ્ધ છે. વધારામાં બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ પણ ઉપલબ્ધ છે. હાલ ભારતની અંદર ફાર્મસી કાઉન્સલીંગ ઈન્ડીયા અપ્રુવ ૧૨૦૦ કોલેજો છે. તેની અંદર અમારે ૫૧ થી ૭૫માં નંબરે સ્થાન મળ્યું છે. અત્યારે હાલ ગુજરાતમાં ત્રીજા નંબરે સ્થાન મળ્યું છે. પહેલો નંબર ઈન્સ્ટીટયુટનો છે.

Vlcsnap 2017 04 19 10H40M17S191અમારે ત્યાં જે કાંઈ સંશોધનો થાય છે તેમાં કોઈને કોઈ રીતે રોગોની દવાને લઈ ઉપયોગી થતા હોય છે. અમારે હાલ ત્રણ ડિપાર્ટમેન્ટની અંદર સંશોધનો ચાલુ છે. ફાર્માસ્યુટીકસ ડિપાર્ટમેન્ટમાં બધા ફોમ્યુલેઅશન બનાવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ ડ્રગ્સ છે. તેમાં સંશોધનો કેપ્સુલ ફોર્મમાં, નેનો-પાર્ટીકલ્સ ફોર્મ કે બીજા અન્ય ફોર્મમાં ઈજેકશન, એકસ્ટ્રનલ ઉપયોગ તે રીતે બનાવવામાં આવે. ત્યારબાદ તેનું વર્ગીકરણ થાય અને દવા બનાવે. ત્યારબાદ ફોર્મ્યુલા તૈયાર થાય પછી તે સ્ટેબલ છે કે નહીં તે માત્રામાં તે પ્રમાણેનું સ્ટડી થાય અને ત્યારબાદ તે પ્રમાણેનું સંશોધન વિદ્યાર્થી કરતા હોય છે. દરેક વિદ્યાર્થીને અલગ અલગ વર્ક સંશોધન માટે આપવામાં આવે છે.

ગુજરાતની અંદર હાલ અમારી એક માત્ર કોલેજ છે કે જે ગર્વમેન્ટ કોલેજ છે. બીજી બધી કોલેજ ગ્રાન્ટીનેટ છે અને ખાસ અમારી કોલેજનું લેવલ તેમાં સ્ટાફ સ્ટ્રકચર એ પુરતો છે. અમારી પાસે ૩૬ ફેકલ્ટી છે. બીજી કોલેજમાં જોવા જઈએ તો સ્ટુડન્ટ સ્ટાફ રેશિયો છે. તે અમારી કોલેજનો ખુબ જ સરસ છે. અને વધુમાં ગર્વમેન્ટ કોલેજ છે. ઓછામાં ઓછી ફી છે. છોકરીઓની ફી જ નથી લેતા હોસ્ટેલની ફી પણ વર્ષની ૩ હજાર જ છે. એમ.ફાર્મ માટે ૬ હજાર ફી હોય છે. બીજી કોઈ સેલ ફાઈનસ કોલેજ હોય તો વર્ષની ૧ લાખ જેવી ફી થાય. એડમિશનમાં પણ અમારુ રેન્કિંગ ૮૦% જેટલુ અટકતુ હોય છે.

Vlcsnap 2017 04 19 10H42M27S211વિદ્યાર્થીને એન્જીનીયર કરતા ફાર્મસીમાં વધુ રસ છે. બે વર્ષ પહેલા ફાર્મસી ક્ષેત્રનો રેસિયો વધુ હતો. પરંતુ હાલ ફરી વિદ્યાર્થીઓએ એમ.બી.એ. એન્જી. પાછળ દોટ મુકી છે. અમારી કોલેજનો જે નંબર આવ્યો છે તેમાં મારો એકનો રોલ નહી પરંતુ અમારા વિદ્યાર્થી સહિત અમારા સ્ટાફ મિત્રો બધાનો ફાળો છે. બધા જ હાર્ડ વર્કીંગ છે. દરેક ક્ષેત્રમાં કામ આપવાનું હોય તો બધા સંપુર્ણ અને સચોટ રીતે યોગદાન આપે છે. કોલેજને કઈ રીતે ઉપર લાવવી તેના સતત પ્રયત્નો થતા હોય છે અને હુ ખુબ જ ખુશીની લાગણી વ્યકત કરુ છું કે અમારી કોલેજનું લેવલ ઉચું આવ્યું છે. હવે આગામી ૧ થી ૨૫માં ક્રમાંકે ભારતમાં રેન્ક આવે તેવી આશા છે.

બી.કે.મોદીના વિદ્યાર્થી વાઘેલા મયુરે જણાવ્યું હતું કે અમારી કોલેજનો રેન્ક ૫૧ થી ૭૫માં સ્થાને આવ્યો ગુજરાતમાં ત્રીજા નંબરે આવ્યો છે. આ એકમાત્ર ગર્વમેન્ટ ફાર્મસી કોલેજ છે. જેમાં ખુબ જ ઓછી ફી સાથે અભ્યાસ કરાવામાં આવે છે. અમારે અહીં પ્રોફેસરો છે તે પણ ખુબ જ સરસ રીતે બધુ નોલેજ પુરુ પાડે છે. પ્રેકટીકલી અને થિયરી રીતે બધી જ રીતે સમજાવે છે. ખાસ અહીંનુ વાતાવરણ અને એજયુકેશનલ એનવાઈરમેન્ટ પણ ખુબ જ સરસ છે. કોલેજમાં અમને એવુ વાતાવરણ પુરુ પાડવામાં આવે છે કે બેચરલ ડીગ્રી અને માસ્ટર ડીગ્રી પૂર્ણ કર્યા પછી જે કોઈ ઈન્ડસ્ટ્રીઝમાં જઈએ તો ત્યાં કોઈ જાતનો પ્રોબ્લેમ ફસ ના કરવો પડે. અહીંથી જ એવી રીતે ટ્રેન થઈને જાય છીએ કે ત્યાં જેવુ કામ કરવાનું હોય તે બધુ જ શીખીને જાય છે. પ્લસમેન્ટ પણ થાય છે અને વિદ્યાર્થીને સારી નોકરી પણ મળે છે. ખાસ તો એવુ નથી કે ફાર્મસીમાં હોય તો સારી નોકરી અહીંથી નીકળીને મળે છે. અમને અમારી કોલેજ પ્રત્યે ગર્વ અનુભવીએ છીએ. કેમ કે સમગ્ર ભારતમાં બે આંકડામાં નંબર આપવો એ ખુબ સારી વાત કહેવાય અને ગુજરાતમાં એક આંકડામાં નંબર આવ્યો ખુબ જ ખુશી થાય છે.

બી.કે.મોદીની વિદ્યાર્થીની નેહલ ભટ્ટએ જણાવ્યું હતું કે, હું અહીં એમ ફાર્મમાં અભ્યાસ કરુ છું. અમારી કોલેજનો જે રેન્ક આવ્યો અમે બધા ખુબ જ ગર્વ અનુભવીએ છીએ. ઈન્ડસ્ટ્રીઝ લેવલમાં પણ ઘણો ફર્ક પડયો છે. જેમ કે અમે કોઈ પ્લેસમેન્ટમાં જઈએ કે વોકીંગમાં જઈએ તો અમને સામેથી ઓળખી જાય છે. અમને ખુબ જ મોટો ફાયદો થયો છે કે અમને જે શિક્ષા આપે છે કે ઈન્ડસ્ટ્રીયલ ટુર પર લઈ જાય છે. તેનાથી અમે ભવિષ્યમાં નોકરીમાં જઈએ તો ખુબ જ ફાયદો થશે.

રાજકોટ બી.કે.મોદી ફાર્મસી કોલેજે સમગ્ર ભારતભરમાં ૭૫મું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ગુજરાતમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કરેલ છે. હવે દેશની ટોચની કોલેજમાં સ્થાન મેળવવાનું લક્ષ્યાંક હોવાનું બી.કે.મોદી કોલેજના પ્રિન્સીપાલે જયંત ચાવડાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

બી.કે.મોદી ગર્વમેન્ટ ફાર્મસી કોલેજના પ્રીન્સીપાલ જયંત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે અમારી કોલેજ ૧૯૭૫થી કાર્યરત છે. ૧૯૭૫થી ડીપ્લોમાં કોર્ષ ચાલુ કરેલો અને ૧૯૮૪થી ડીગ્રી કોલેજ ચાલુ કરવામાં આવી. ૨૦૧૦ થી એમ.ફાર્મ કોર્ષ ત્રણ વિભાગમાં ચાલુ કરેલ છે. ફાર્માસ્યુટીકસ, કવોલીટી એસોરયન્સ અને ફાર્માકોલોજીમાં એમ ત્રણ વિભાગમાં કાર્યરત છે. અત્યારે કુલ મળીને ૬૦૦ જેટલા વિદ્યાર્થી કોલેજમાં અભ્યાસ કરે છે.

સમગ્ર ભારતભરમાં જે નેશનલ ઈન્સ્ટીટયુટ રેકીંગ ફ્રેમ વર્ક સંસ્થા દ્વારા જે રેન્કિંગ કરવામાં આવ્યું છે. તેમાં ઘણી વસ્તુનો અભ્યાસ કરવામાં આવે છે. જેમાં સ્ટાફ સ્ટકચર કેવુ છે. ફેસેલીટી વિદ્યાર્થીને કેવી પ્રોવાઈડ કરવામાં આવે છે. રિસર્ચ વર્ક કેટલુ થાય છે અને ખાસ કેટલાક વિદ્યાર્થીનું પ્લેસમેન્ટ થાય છે. અત્યારે ડીગ્રી કોર્ષમાં ૧૦૦ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. તેમાંથી સંસ્થા લેવલે પ્લેસમેન્ટ કેટલુ છે એ મહત્વનો ભાગ ભજવે છે. અમારી કોલેજ અમે બધા જ વિદ્યાર્થીને પ્લેસમેન્ટ મળે તેવો જ પ્રયાસ કરીએ છીએ. સંસ્થા લેવલે ૩૦ થી ૪૦ ટકા જેટલુ પ્લેસમેન્ટ થઈ જાય છે. બાકીનું ઈન્સ્ટ્રીઝમાં મોકલીને ૧૦૦% પ્લેસમેન્ટ કરવાના પ્રયત્ન કરીએ છીએ. તેના હિસાબે સમગ્ર ભારતમાં અમારુ લેવલ ૫૧ થી ૭૫માં ક્રમે આવી ગયું છે.

વિદ્યાર્થીને ઈન્સ્ટુમેન્ટ જેવા કે ફાર્મસીમાં જે સાધનોની જ‚ર પડે તે બધા જ ઉપલબ્ધ છે. કોલેજના ઈન્ફ્રાસ્ટ્રકચરમાં હવા-ઉજાસવાળા કલાસ ‚મ, એલ.સી.ડી, પ્રોજેકટર એ બધુ જ ઉપલબ્ધ છે. વધારામાં બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ પણ ઉપલબ્ધ છે. હાલ ભારતની અંદર ફાર્મસી કાઉન્સલીંગ ઈન્ડીયા અપ્રુવ ૧૨૦૦ કોલેજો છે. તેની અંદર અમારે ૫૧ થી ૭૫માં નંબરે સ્થાન મળ્યું છે. અત્યારે હાલ ગુજરાતમાં ત્રીજા નંબરે સ્થાન મળ્યું છે. પહેલો નંબર ઈન્સ્ટીટયુટનો છે.

અમારે ત્યાં જે કાંઈ સંશોધનો થાય છે તેમાં કોઈને કોઈ રીતે રોગોની દવાને લઈ ઉપયોગી થતા હોય છે. અમારે હાલ ત્રણ ડિપાર્ટમેન્ટની અંદર સંશોધનો ચાલુ છે. ફાર્માસ્યુટીકસ ડિપાર્ટમેન્ટમાં બધા ફોમ્યુલેઅશન બનાવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ ડ્રગ્સ છે. તેમાં સંશોધનો કેપ્સુલ ફોર્મમાં, નેનો-પાર્ટીકલ્સ ફોર્મ કે બીજા અન્ય ફોર્મમાં ઈજેકશન, એકસ્ટ્રનલ ઉપયોગ તે રીતે બનાવવામાં આવે. ત્યારબાદ તેનું વર્ગીકરણ થાય અને દવા બનાવે. ત્યારબાદ ફોર્મ્યુલા તૈયાર થાય પછી તે સ્ટેબલ છે કે નહીં તે માત્રામાં તે પ્રમાણેનું સ્ટડી થાય અને ત્યારબાદ તે પ્રમાણેનું સંશોધન વિદ્યાર્થી કરતા હોય છે. દરેક વિદ્યાર્થીને અલગ અલગ વર્ક સંશોધન માટે આપવામાં આવે છે.

ગુજરાતની અંદર હાલ અમારી એક માત્ર કોલેજ છે કે જે ગર્વમેન્ટ કોલેજ છે. બીજી બધી કોલેજ ગ્રાન્ટીનેટ છે અને ખાસ અમારી કોલેજનું લેવલ તેમાં સ્ટાફ સ્ટ્રકચર એ પુરતો છે. અમારી પાસે ૩૬ ફેકલ્ટી છે. બીજી કોલેજમાં જોવા જઈએ તો સ્ટુડન્ટ સ્ટાફ રેશિયો છે. તે અમારી કોલેજનો ખુબ જ સરસ છે. અને વધુમાં ગર્વમેન્ટ કોલેજ છે. ઓછામાં ઓછી ફી છે. છોકરીઓની ફી જ નથી લેતા હોસ્ટેલની ફી પણ વર્ષની ૩ હજાર જ છે. એમ.ફાર્મ માટે ૬ હજાર ફી હોય છે. બીજી કોઈ સેલ ફાઈનસ કોલેજ હોય તો વર્ષની ૧ લાખ જેવી ફી થાય. એડમિશનમાં પણ અમારુ રેન્કિંગ ૮૦% જેટલુ અટકતુ હોય છે.

વિદ્યાર્થીને એન્જીનીયર કરતા ફાર્મસીમાં વધુ રસ છે. બે વર્ષ પહેલા ફાર્મસી ક્ષેત્રનો રેસિયો વધુ હતો. પરંતુ હાલ ફરી વિદ્યાર્થીઓએ એમ.બી.એ. એન્જી. પાછળ દોટ મુકી છે. અમારી કોલેજનો જે નંબર આવ્યો છે તેમાં મારો એકનો રોલ નહી પરંતુ અમારા વિદ્યાર્થી સહિત અમારા સ્ટાફ મિત્રો બધાનો ફાળો છે. બધા જ હાર્ડ વર્કીંગ છે. દરેક ક્ષેત્રમાં કામ આપવાનું હોય તો બધા સંપુર્ણ અને સચોટ રીતે યોગદાન આપે છે. કોલેજને કઈ રીતે ઉપર લાવવી તેના સતત પ્રયત્નો થતા હોય છે અને હુ ખુબ જ ખુશીની લાગણી વ્યકત કરુ છું કે અમારી કોલેજનું લેવલ ઉચું આવ્યું છે. હવે આગામી ૧ થી ૨૫માં ક્રમાંકે ભારતમાં રેન્ક આવે તેવી આશા છે.

બી.કે.મોદીના વિદ્યાર્થી વાઘેલા મયુરે જણાવ્યું હતું કે અમારી કોલેજનો રેન્ક ૫૧ થી ૭૫માં સ્થાને આવ્યો ગુજરાતમાં ત્રીજા નંબરે આવ્યો છે. આ એકમાત્ર ગર્વમેન્ટ ફાર્મસી કોલેજ છે. જેમાં ખુબ જ ઓછી ફી સાથે અભ્યાસ કરાવામાં આવે છે. અમારે અહીં પ્રોફેસરો છે તે પણ ખુબ જ સરસ રીતે બધુ નોલેજ પુરુ પાડે છે. પ્રેકટીકલી અને થિયરી રીતે બધી જ રીતે સમજાવે છે. ખાસ અહીંનુ વાતાવરણ અને એજયુકેશનલ એનવાઈરમેન્ટ પણ ખુબ જ સરસ છે. કોલેજમાં અમને એવુ વાતાવરણ પુરુ પાડવામાં આવે છે કે બેચરલ ડીગ્રી અને માસ્ટર ડીગ્રી પૂર્ણ કર્યા પછી જે કોઈ ઈન્ડસ્ટ્રીઝમાં જઈએ તો ત્યાં કોઈ જાતનો પ્રોબ્લેમ ફસ ના કરવો પડે. અહીંથી જ એવી રીતે ટ્રેન થઈને જાય છીએ કે ત્યાં જેવુ કામ કરવાનું હોય તે બધુ જ શીખીને જાય છે. પ્લસમેન્ટ પણ થાય છે અને વિદ્યાર્થીને સારી નોકરી પણ મળે છે. ખાસ તો એવુ નથી કે ફાર્મસીમાં હોય તો સારી નોકરી અહીંથી નીકળીને મળે છે. અમને અમારી કોલેજ પ્રત્યે ગર્વ અનુભવીએ છીએ. કેમ કે સમગ્ર ભારતમાં બે આંકડામાં નંબર આપવો એ ખુબ સારી વાત કહેવાય અને ગુજરાતમાં એક આંકડામાં નંબર આવ્યો ખુબ જ ખુશી થાય છે.

બી.કે.મોદીની વિદ્યાર્થીની નેહલ ભટ્ટએ જણાવ્યું હતું કે, હું અહીં એમ ફાર્મમાં અભ્યાસ કરુ છું. અમારી કોલેજનો જે રેન્ક આવ્યો અમે બધા ખુબ જ ગર્વ અનુભવીએ છીએ. ઈન્ડસ્ટ્રીઝ લેવલમાં પણ ઘણો ફર્ક પડયો છે. જેમ કે અમે કોઈ પ્લેસમેન્ટમાં જઈએ કે વોકીંગમાં જઈએ તો અમને સામેથી ઓળખી જાય છે. અમને ખુબ જ મોટો ફાયદો થયો છે કે અમને જે શિક્ષા આપે છે કે ઈન્ડસ્ટ્રીયલ ટુર પર લઈ જાય છે. તેનાથી અમે ભવિષ્યમાં નોકરીમાં જઈએ તો ખુબ જ ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.