Abtak Media Google News

દામનગર ના જેન શ્રેષ્ટિ કેળવણીકાર સ્વ ભોગીભાઈ બગડીયા અને સ્વ પ્રભાવતીબેન ભોગીભાઈ બગડીયા ની સ્મૃતિ માં તેમની પુત્રી અ સૌ પદમાબેન મનોજભાઈ લાખાણી ના આર્થિક સહયોગ થી સંપૂર્ણ રક્ત પરીક્ષણ કેમ્પ યોજાય દામનગર શહેર ની દશાશ્રી જેન મહાજન વાડી ખાતે સતી રત્નો ની ઉપસ્થિતિ માં તાલુકા કલ્યાણ મંડળ ના મનહરભાઈ જુઠાણી પ્રવીણભાઈ જાગાણી દિલીપભાઈ અજમેરા વીરેન્દ્રભાઈ પારેખ ગજેન્દ્રભાઈ જુઠાણી દેવચંદભાઈ અલગિયા ભરતભાઇ શાહ સુરેશભાઈ અજમેરા ભગવાનભાઈ નારોલા મધવજીભાઈ સુતરિયા દેવચંદભાઈ આસોદરીયા હિમતભાઈ પારેખ ધીરુભાઈ નારોલા વસંતભાઈ મોણપરા ના અગ્રણી ની હાજરી જોવા મળી હતી સંપૂર્ણ રક્ત પરીક્ષણ કેમ્પ માં  મુંબઈ ની ખ્યાતનામ થાઇરોકેર લેબ ની અતિ અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાંતો સાથે દામનગર ની ઝેડ એમ અજમેરા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ના તમામ શિક્ષક સ્ટાફ ની સુંદર સેવા થી નવ સો લાભાર્થી ઓ એ લાભ મેળવ્યો હતો સુપર્ણ રક્ત પરીક્ષણ કેમ્પ ને ભવ્ય સફળતા મળી હતી

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.