Abtak Media Google News

Buzznetના સર્વેમાં પ્રિયંકાએ હોલિવૂડની જાણીતી એક્ટ્રેસિસને પછાડી  દુનિયાની બીજા નંબરની સૌથી સુંદર મહિલા બની છે. 34 વર્ષીય પ્રિયંકાએ સોશ્યિલ મીડિયામાં આ અંગે ખુશી વ્યક્તિ કરતાં પોસ્ટ કર્યું હતું, Thank u @BUZZNET and all who voted. @Beyonce is my number 1 too!! પ્રિયંકા ચોપરા અમેરિકન ટીવી શો ‘ક્વાંટિકો’થી હોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પ્રિયંકાની હોલિવૂડ ફિલ્મ ‘બેવોચ’ ટૂંક સમયમાં રીલિઝ થવાની છે.

ટોપ 5માં સામેલ છે આ હોલિવૂડ એક્ટ્રેસિસઃ
પ્રિયંકા ચોપરા બીજા નંબરે તો પહેલાં નંબરે બિયોન્સ છે. ત્રીજી નંબર મોડલ ટ્રેલર હિલ, તો ‘બ્યૂટી એન્ડ ધ બીસ્ટ’ ફૅમ એમા વોટ્સન ચોથા નંબર છે. પાંચમા નંબરે ‘ફિફ્ટી શૅડ્સ ઓફ ગ્રે’ની ડકોટા જોનસ છે. એન્જલિના જોલી આઠમા સ્થાને છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.