Abtak Media Google News

૧૩ ઓકટોબરે રીલીઝ થનાર મૂવી ‘ગેમ ઓવર’ની સ્ટારકાસ્ટ અને પ્રોડયુસરે અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. જે હિંદી મૂવી છે અને યંગસ્ટરને આકર્ષે તેવી છે. મૂવીની લીડ હીરોઈન ગુરલીન ચોપરા, એકટર પ્રસાદ શીખરે, ઝાસન ખાન, અર્હમ અબ્બાઅસી, પ્રવેસીકા ચૌહાણ વગેરે કલાકારો તથા ફિલ્મ પ્રોડયુસર જે સુરતના બિલ્ડર છે તે પ્રકાશભાઈ પણ આવ્યા હતા. ટૂંકમાં બોલીવુડ મૂવી ‘ગેમ ઓવર’ રીલીઝ માટે રેડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.