આર્ય-વીર ઈન્ટરનેશનલ સ્કુલનો મંગળવારે બોનાન્ઝા વી ફ્રી ડાન્સ કાર્યક્રમ

rajkot
rajkot

૫૦૦થી  વધુ વિર્દ્યાથીઓની પ્રતિભાને ઉભરાવવાનો ઉમદા પ્રયાસ

આર્ય-વીર ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા “ફન ફેર ટેલેન્ટ શો ધમાકા બોનાન્ઝા વિ ફ્રિ ડાન્સનું એક નોખું-અનોખુ આયોજન કરવામાં આવેલ છે. જેમાં સ્કુલના ૫૦૦ી વધારે વિર્દ્યાી-વિર્દ્યાીનીઓ ભાગ લઈ રહ્યાં છે. તેમજ ઓપન ફોર ઓલ સ્ટુડન્ટનો બોનાન્ઝા કાર્યક્રમ સફળ બનાવવા ટીચીંગ સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે.

આગામી કાર્યક્રમ તારીખ ૨૫/૪/૨૦૧૭ને મંગળવારના ઢળતી સાંજે કુદરતી વાતાવરણમાં રાખેલ છે. જેમાં બાળકોની પ્રતિભાને ઉભરાવવા માટેનો આ ઉમદા પ્રયાસ ઈ રહ્યો છે. ૩ વર્ષ ી ૧૭ વર્ષની ઉંમરના બાળકો જ આ પ્રતિયાગિતામાં ભાગ લઈ શકશે.

આ કાર્યક્રમ “આર્ય-વીર કેમ્પસ કુડવા ખાતે યોજાઈ રહ્યો છે. સમય સાંજે ૬:૦૦ કલાકી ઓનવર્ડઝ… રાત્રીના ૯:૩૦ સુધી તેમજ ભોજનની પણ વ્યવસ્શ રાખવામાં આવેલ છે. કોઈપણ ટાઈપની ટેલેન્ટ હોય તો આપ આ પ્રોગ્રામમાં આપના બાળકનું રજીસ્ટ્રેશન કરાવી ભાગ લઈ શકશો. રજીસ્ટ્રેશન વહેલા તે પહેલાના ધોરણે હોવાી મર્યાદિત સંખ્યામાં લેવામાં આવશે તો આ તાત્કાલિક રજિસ્ટ્રેશન ફ્રીમાં કરાવી શકાશે. આર્ય-વીર કેમ્પસના ડિરેકટર અનિષભાઈ વાધર, ડિરેકટર મહેન્દ્રભાઈ રૈયાણી કોલેજ પ્રિન્સીપાલ, ગીરીશભાઈ જીયાણી, સ્કુલ પ્રિન્સીપાલ કોમલબેન શાહ તા ‚પલબેન પીપળીયા ‚પલબેન રાઠોડ સહિતના આ કાર્યક્રમની વિગત આવા ‘અબતક’ની મુલાકાતે પહોંચ્યા હતા.