ડો.બાબા સાહેબે સામાજીક સમરસતાનો નારો આપી દેશને નવી દિશા આપી છે: અરવિંદ રૈયાણી

શહેર ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા ‘સંવિધાન ગૌરવ યાત્રા’ યોજાઇ

દેશનું બંધારણ ડો.બાબા સાહેબે ઘડી દેશની ન્યાયીક પ્રક્રિયાને સરળ બનાવી છે: કમલેશ મિરાણી

અબતક, રાજકોટ

દેશની આઝાદી બાદ દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરે દેશમાં સામાજીક સમરસતા અને ન્યાયીક પ્રક્રિયા સરળ બને તે માટે ર6 નવેમ્બરના રોજ દેશનું બંધારણ ઘડી દેશની જનતાને અર્પણ ર્ક્યુ છે ત્યારે બંધારણ દિવસ ઉજવણી અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ અનુ.જાતી મોરચા દ્વારા ‘સંવિધાન ગૌરવ યાત્રા’નું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, આ ગૌરવ યાત્રામાં આકર્ષક રથ, બંધારણ અને ડો. બાબાસાહેબ આંબેડકરજીના ફોટાઓ સાથેનો આ યાત્રા માટેનો રથ તૈયાર કરવામાં આવ્યો હતો. યાત્રાનો પ્રારંભ  સવારે 9:30 કલાકે જિલ્લા પંચાયત- ચોક ખાતેથી રાજ્યના મંત્રી અરવીંદભાઈ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા,શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, મેયર ડો. પ્રદીપ ડવ, નિતીન ભારધ્વાજ,  શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારરી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રદેશ અનુ.જાતીના મત્રી બાબુભાઈ ચાવડા, ભાનુબેન બાબરરીયા, રક્ષાાબેન બોળીયા, કશ્યપ શુકલ,  ડો. દર્શીતા શાહ, વિનુભાઈ ઘવા, સુરેન્દ્રસિંહ વાળા, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય સહીતના ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ અને ત્યારબાદ રેસકોર્ષ રરીંગ રોડ, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, બહુમાળી ભવન ચોક, શારદા બાગ, ચૌધરરી હાઈસ્કુલ થઈ આંબેડકરની પ્રતિમા ખાતે સમાપન થયેલ અને ત્યાં ડો. આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરરી આ યાત્રાનું સમાપન કરવામાં આવેલ તેમજ  શહેર ભાજપના વિવિધ મોરચાઓ જેમાં યુવા મોરચો, લઘુમતી મોરચો, મહિલા મોરચો, બક્ષારીપંચ મોરચા દ્વારા આતશબાજી અને ફુલની પાંખડીથી આ યાત્રાનું સ્વાગત કરવામાં આવેલ હતું. આ યાત્રાના પ્રારંભે ઉદબોધન કરતા અરવીંદ રૈયાણી તેમજ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે ડો. બાબાસાહેબ આંબેડકરે દેશના બંધારણની રચના કરરી દેશને એક નવી  દિશા આપી છે અને આ બંધારણથી દેશની ન્યાયીક પ્રક્રિયા સરળ બની છે ત્યારે આવા મહામાનવને ભારતરત્ન આપવામાં કોંગેસે હંમેશા અન્યાય ર્ક્યો છે અને સંસદ ભવનમાં તેમની પ્રતિમા મુક્વામાં પણ કોગ્રેસે ઉપેક્ષાા દાખવી છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આંબેડકરજીનું પૂર્ણ માન-સન્માન જળવાય તે રરીતે તેમની પ્રતિમાનું અનાવરણ કરરી તેમની જન્મજયંતી, પૂણ્યતીથિ અને બંધારણ દિવસ હોય તેને માન- સન્માન સાથે દેશનો પ્રત્યેક નાગરરીક આ કાર્યક્રમમાં જોડાય તેવા હેતુથી આવા સુંદર કાર્યક્રમોનું આયોજન કરવામા આવી રહયુ છે.

આ તકે ભાજપ અગ્રણી વિક્રમ પુજારા, પરેશ હુંબલ, દીવ્યરાજસિહ ગોહિલ, રઘુભાઈ ધોળકીયા, અનીલભાઈ પારેખ, મનુભાઈ વઘાશીયા, રમેશ અકબરરી, નિતીન ભુત, પ્રવીણભાઈ મારૂ, પ્રવીણ ઠુંમર, કીરણબેન હરસોડા, લલીત વાડોલીયા, જે.પી. ધામેચા, રત્નાભાઈ રબારરી, યાકુબ પઠાણ, વાહીદ સમા, રાજુ દલવાણી, ભરત શીગાળા, રસીકભાઈ પટેલ, કિશન ટીલવા, કુલદીપસિંહ જાડેજા, હેમાગ પીપળીયા, પૃથ્વીસિંહ વાળા, શામજીભાઈ ચાવડા, અનીલ મક્વાણા, ડી.બી. ખીમસુરરીયા, મનુભાઈ મક્વાણા, દીનેશ બગડા, દેવજીભાઈ ખીમસુરરીયા, રવી ગોહેલ,  નીખીલ રાઠોડ,  ગૌતમ ચૌહાણ, અભીષેક ગૌરરી, ચેતન ચાવડા, નરેશ ચૌહાણ, શોભીત પરમાર, નીતીન બારોટ, ઈશ્ર્વર જીતીયા, અજય વાઘેલા, અનીલ શ્રીમાળી, દીનેશ સોલકી, અશ્ર્વીન રાખશીયા, સચીન પરમાર, ભરત મેવાડા ,મૌલીક પરમાર, જીજ્ઞેશ ચૌહાણ, અશોકભાઈ બાબરરીયા, અજય પરમાર,  ફર્નાન્ડીઝ પાડલીયા, હીતેશ મારૂ, રાજેન્દ્રસિંહ ગોહીલ, હેમભાઈ પરમાર, સી.ટી. પટેલ, દીનેશ ઘીયાળ, ઘનશ્યામ કુંગશીયા, રમેશ દોમડીયા, તેજશ જોષી, રજનીભાઈ ગોલ, સંજય પીપળીયા, રસીક કાવઠીયા, કેતન વાછાણી, હરરીભાઈ રાતડીયા, મહેશ બથવાર, ભાર્ગવ મિયાત્રા, શૈલેષ બુસા, ડો. અલ્પેશ મોરજરરીયા, મનીષ રાડીયા, પરેશ પીપળીયા, કાળુભાઈ કુગશીયા, હાર્દીક ગોહીલ, ભાવેશ દેથરરીયા ,જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, દેવાગ માંકડ, દર્શનાબેન પંડયા, પ્રીતીબેન દોશી, બીપીન બેરા, રાજેશ્ર્વરરીબેન ડોડીયા,ચેતન સુરેજા, ભારતીબેન પાડલીયા, લીલુબેન જાદવ, રણજીતભાઈ સાગઠીયા, કંકુબેન ઉધરેજા, નીલેશ જલુ, સુરેશ વસોયા, ભારતીબેન પરસાણા, સંજયસિંહ રાણા, માધવીબેન ઉપાધ્યાય, લીલાબા જાડેજા, જશુમતીબેન વસાણી, નીનાબેન વજીર, અલ્પાબેન દવે, રરીટાબેન સખીયા, દક્ષાાબેન વસાણી, શીલ્પાબેન જાવીયા, મીનાબેન પારેખ, રક્ષાાબેન જોષી, કંચનબેન મારડીયા, મહેન્દ્ર પાડલીયા, હીતેશ ઢોલરરીયા, મહેશ પાંઉ સહીતના બહોળી સંખ્યામા ઉપસ્થિત રહયા હતા.