- એઆઇસીટીઇના અઘ્યક્ષ પ્રોટીજી સીતારમણ, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા ઉદઘાટનમાં રહ્યા ઉ5સ્થિત
- રાજકોટ આર.કે. યુનિવસિર્ટીના ઉઘોગ શીલતાના વિકાસ માટે રાષ્ટ્રીય સ્તરના બુટ કેમ્પનો મહાનુભાવોની ઉ5સ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
રાજકોટ, આર. કે. યુનિવર્સિટી ખાતે અઈંઈઝઊ અને ખઈંઈ દ્વારા પ્રાયોજિત “ઈંઉઊ બૂટકેમ્પ 2025” ના બીજા સંસ્કરણના ફેઝ- નું ભવ્ય આયોજન 17મી થી 21મી ફેબ્રુઆરી 2025 દરમિયાન થયું રહ્યું છે. આ રાષ્ટ્રીય સ્તરીય કાર્યક્રમ વિધાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને ઈનોવેટર્સ માટે એક વિશિષ્ટ તક પૂરી પાડશે. જ્યાં તેઓ સ્ટાર્ટઅપ આઈડિયાને પ્રેકિટકલ ઉદ્યોગશીલ મોડલમાં રૂપાંતરિત કરવાની તક મેળવશે. આ બૂટકેમ્પ ઉધોગજગતના વિશિષ્ટ નિષ્ણાતો, મેન્ટર્સ અને સકસેસફુલ એન્ટ્રેપ્રેન્યોર સાથે જોડાવાનું અને તેમના અનુભવોમાંથી શીખવાની એક મહાન તક ઉભી કરશે.
ઉદ્દઘાટન સમારોહમાં
સ્થાનિક ઉદ્દઘાટન સમારોહ આ આર કે યુનિવર્સિટી કેમ્પસ, મુખ્ય અતિથિ એઆઇસીટીઇના પ્રોફ ટી.જી. સીતારામ, કમિશ્નર તુષાર ડી. સુમેરા, 145
વિશિષ્ટ મહેમાન નજીક અમિત રોકડ, મેનેજીંગ પાર્ટનર અને સીઈઓ-રોકડ ગ્રુપ આ ઇવેન્ટમાં વધાની ફાઉન્ડેશનના બે માસ્ટર ટ્રેનર્સ અને અઈંઈઝઊ ના બે અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહયા 230+ વિધાર્થીઓ દેશના 10 રાજ્યો અને 17 શહેરોમાંથી ભાગ લઇ રહ્યા છે. એઆઇસીટીઇ અને એમઆઇસી દ્વારા માન્યતા પ્રાપ્ત કાર્યક્રમ, જે ઇનોવેશન અને ઉદ્યોગશીલતા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા પૂરી પાડશે.
વિવિધ ટ્રેનિગ સત્રો, મેન્ટોરશિપ, પ્રેક્ટિકલ વર્કશોપ અને પ્રોડકટ ડેવલપમેન્ટ પર હેન્ડ-ઓન માર્ગદર્શન.
આઈ.ડી.ઈ. બૂટકેમ્પ 2025 દરમિયાન વિવિધ સત્રો અને વર્કશોપ્સ યોજાશે. સમાવવામાં આવ્યા છે:
ડિઝાઇન થિકિંગ અને ઇનોવેશન – વિધાર્થીઓને સર્જનાત્મક વિચારશક્તિ અને નવીનતા વિકસાવવા માટે માર્ગદર્શનગ્રાહક શોષ અને મૂલ્ય પ્રસ્તાવ વિકસાવવું -માર્કેટની જરૂરિયાતો અને ગ્રાહક મૂલ્ય પ્રસ્તાવ સમજવા માટે તાલીમ.વ્યવસાયિક મોડલ અને ફાઇનાન્સિયલ પ્લાનિંગ – સ્ટાર્ટઅપ્સ માટે આવકનું મોડલ અને નાણાકીય આયોજન.ઇન્ક્યુબેટર વિઝિટ અને પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ – પ્રેકિટકલ અનુભવો સાથે ખટઙ ડેવલપ કરવુાુંં શીખવું પડશે.
વિદ્યાર્થીઓને ટ્રેનિંગ, મેન્ટોરશિપ, પ્રેક્ટીકલ વર્કશોપ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટનું માર્ગદર્શન આપવામાં આવ્યું:ડો, અમિત લાઠીગરા
અબતક સાથેની વાતચીતમાં ડોક્ટર અમિત લાઠીગરાએ જણાવ્યું હતું કે, આર.કે યુનિવર્સિટી ખાતે ઈંઉઊ બુટ કેમ્પ 2025નું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ ગર્વની વાત છે. ગુજરાતી બિઝનેસ માટે ખૂબ જ પ્રખ્યાત છે.બુટકેમ્પમાં દેશના 10 રાજ્યો અને 17 શહેરોમાંથી 230 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. વિદ્યાર્થીઓએ સાથે મળીને અલગ અલગ પ્રોજેક્ટ રજૂ કર્યા છે. જેટલા એક્સપિરિયન્સ ડિઝાઇનર છે તેમના માટે ખૂબ જ સારી તક છે.વિદ્યાર્થીઓને અલગ અલગ ટ્રેનિંગ, મેન્ટોરશિપ, પ્રેક્ટીકલ વર્કશોપ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
બુટ કેમ્પમાં 230થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો:મેનેજર શ્યામ સુદર
અબતક મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાત રાજ્યના મેનેજર શ્યામ સુદરએ જણાવ્યું હતું કે, એ.આઈ.સી.ટી દ્વારા આઈડી બુટ કેમ્પ લોન્ચ કરવામાં આવ્યું છે. આઈડી બુટ કેમ્પ ઇનોવેશન, ડિઝાઇનર માટે કરવામાં આવ્યું છે.
બુટ કેમ્પમાં 230થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.
સાઉથ થી નોર્થ અને ટેસ્ટ થી વેસ્ટ સુધી બધા રિજયન્સ કવર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને અલગ અલગ ટ્રેનિંગ, મેન્ટોરશિપ, પ્રેક્ટીકલ વર્કશોપ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.”ઈંઉઊ બુટ કેમ્પ”ના માધ્યમથી વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ અને ઇનોવેટર્સ માટે વિશિષ્ટ તક પૂરી પાડવામાં આવશે. બુટ કેમ્પમાં વિદ્યાર્થીઓને ભણતરની સાથે પ્રેક્ટીકલ નોલેજ પણ આપવામાં આવશે. બુટ કેમ્પ નો શુભારંભ આર.એમ.સી કમિશનર તુષાર સુમેરાના હસ્તે કરવામાં આવ્યો હતો. બુટ કેમ્પને લઈને વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.