Abtak Media Google News

ચીની સરકાર અને સેનાની આડોળાઈને પગલે ભારતીય નાગરિકોમાં ચીન પ્રત્યે ભારે રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે ચીનને આર્થિક ફટકો આપવા માટે ચીની વસ્તુઓના બહિષ્કારની ચળવળ પુરજોશમાં ચાલી રહી છે. જેને લઈને અનેકવિધ સંગઠનોએ કાર્યક્રમો પણ આપવામાં આવ્યા છે. આ દરમિયાન કોટેચા ચોકમાં લગાવવામાં આવેલું વિશાળકાય પોસ્ટર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં લખાયું છે કે “બોયકોટ ચાઈનીઝ પ્રોડકટ. યુઝ સ્વદેશી”.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.