Abtak Media Google News

કેન્દ્ર શાશીત દીવમા પણ ચાઇના વિશે ભારે રોષ જોવા મળ્યો છે . આજરોજ દીવના ગાંધીપરા વિસ્તારમાં રહેતા એક પરિવારના  લોકોએ ચાઇનાની તમામ વસ્તુઓ ઘરમાંથી,  કાઢી અને સળગાવવામાં આવી હતી તેમજ ચીનના પ્રમુખના પોસ્ટરોનુ પણ દહન  કરાયુ હતુ. “ચાઇના હાઇ હાઇ અને “ભારત માતા કી જય ના નારા પણ બોલાવ્યા હતા. અને આ સાથે આ પરિવારે એક મેસેજ કે એ લોકો ચાઇનાની કોઈપણ વસ્તુનો ઉપયોગ કરશે નહીં અને અન્ય લોકોને પણ ચાઇનાની વસ્તુનો ઉપયોગ કરતા અટકાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.