સોમનાથ મંદિરે સોમેશ્વર મહાપૂજા કરી ધન્યતા અનુભવતા બ્રિજેશ મેરજા

સોમનાથ મંદિરે બ્રીજેશ મેરજા, પંચાયત મંત્રી ગુજરાત સરકાર ભગવાન સોમનાથજીના દર્શનાર્થે પધારેલ હતા.

ભગવાન સોમનાથને ગંગાજળ અભિષેક કરેલ તથા સોમેશ્ર્વર મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી અને ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા તેઓનું સન્માન કરવામાં આવેલ હતુ.