Abtak Media Google News

( વિદ્યા ગઢવી )

હા માન્યું કે તું અને હું એક જ માં ની કોખ થી નથી જનમ્યા,

પણ તું ભાઈ છે મારો,સગો નહિ પણ સગા થી પણ સવાયો.

 

તને કંઈ પણ કહેતા પહેલા મારે વિચારવું નથી પડતું,

તું નાનકો છે મારો પણ તારી પાસે બચી હું બની જાવ છું.

 

ખુદની ધ્યાન રાખવા મા હા લાહપરવાય કરે છે તું,

પણ મારું ધ્યાન રાખવામાં માં-પા બની જાય છે તું.

 

ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે તું,

સાચું કહું છું ભાઈ મારું જીવ છે તું.

 

મારા luck ને good luck બનાવે છે તું,

આખી દુનિયા માં તું એક જ તો NOT FOR SEL છે.

 

તારી સાથે આ બાર મહિના કેમ નીકળી ગયા ખબર ના પડી,

ઘણા વર્ષો પછી મળ્યો છે તું,પણ જીંદગી ભર સાથે રહેજે તું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.