Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

કોર્પોરેશનના પદાધિકારીઓ સીએમ અને સી.આર.ની શુભેચ્છા મુલાકાતે

પુત્રના આપઘાતના આઘાતમાં પિતાનું વિષપાન: બન્નેના મોત 

અદાલતમાં ન્યાયધીશોની નિમણુંક કરવા હાઈકોર્ટને રજૂઆત

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»National»મુંબઈ-પુણે હાઈવે પર બસ ખાઈમાં પડી : 13ના મોત
National

મુંબઈ-પુણે હાઈવે પર બસ ખાઈમાં પડી : 13ના મોત

By ABTAK MEDIA15/04/20231 Min Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

પુણે-રાયગઢ બોર્ડર નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત : સ્થાનિકો બચાવ કાર્ય ચલાવ્યું, 25થી વધુ લોકો ઘાયલ

મહારાષ્ટ્રના રાયગઢમાં આજે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીંના ખાપોલી વિસ્તારમાં એક બસ ખાઇમાં પડી હતી.  આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે.  અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકોએ બસમાં સવાર લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ખાનગી બસ પૂણેથી મુંબઈ જઈ રહી હતી.  મુંબઈ-પુણે હાઈવે પર શિંગરોબા મંદિર પાસે તે કાબૂ ગુમાવી દેતાં રોડ પરથી ખાઇમાં પડી ગઈ હતી. બસમાં 45 જેટલા મુસાફરો સવાર હતા. બચાવકર્મીઓ તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ ગયા છે.

આ ઘટના મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પુણે-રાયગઢ બોર્ડર પર બની હતી. વહેલી સવારે આ બસના ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ ખાઈમાં પડી હતી.  રાયગઢના એસપી સોમનાથ ખરગેએ જણાવ્યું કે અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને બચાવ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.  તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

Bus crime Died​ featured highway mumbai NationalNews Pune
Share. Facebook Twitter WhatsApp
Previous Articleકોરોના કેસ 50 હજારને પાર : 20ના મોત
Next Article જાપાનના વડાપ્રધાન ઉપર પાઇપ બોમ્બથી હુમલો
ABTAK MEDIA
  • Website

Related Posts

અદાણીએ ખારઘર-વિક્રોલી ટ્રાન્સમિશન લાઈન શરૂ કરી

03/10/2023

સાબરકાંઠા :ઝારખંડથી નીકળેલી આદિવાસી સુરક્ષા યાત્રાનું કરાયું સમાપન

03/10/2023

બાંદ્રાના એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા સેલેબ્સ

03/10/2023
Add A Comment

Comments are closed.

Top Posts

કોર્પોરેશનના પદાધિકારીઓ સીએમ અને સી.આર.ની શુભેચ્છા મુલાકાતે

03/10/2023

પુત્રના આપઘાતના આઘાતમાં પિતાનું વિષપાન: બન્નેના મોત 

03/10/2023

અદાલતમાં ન્યાયધીશોની નિમણુંક કરવા હાઈકોર્ટને રજૂઆત

03/10/2023

અદાણીએ ખારઘર-વિક્રોલી ટ્રાન્સમિશન લાઈન શરૂ કરી

03/10/2023

સાબરકાંઠા :ઝારખંડથી નીકળેલી આદિવાસી સુરક્ષા યાત્રાનું કરાયું સમાપન

03/10/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

કોર્પોરેશનના પદાધિકારીઓ સીએમ અને સી.આર.ની શુભેચ્છા મુલાકાતે

પુત્રના આપઘાતના આઘાતમાં પિતાનું વિષપાન: બન્નેના મોત 

અદાલતમાં ન્યાયધીશોની નિમણુંક કરવા હાઈકોર્ટને રજૂઆત

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.