Abtak Media Google News

રૈયાધાર ખાતે નિર્માણ પામેલા ૫૬ MLD ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ અને “માં નર્મદા મહોત્સવ રયાત્રા” નું સમાપન કરશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના” હેઠળ રૈયાધાર ખાતે નિર્માણ પામેલ ૫૬ એમએલડી ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ તા ગાંધી મ્યુઝિયમ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ઉપરાંત શહેરના તમામ તા વોર્ડ નં. ૬ અને ૧૫ “માં નર્મદા મહોત્સવ રયાત્રા” નું સમાપન ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના વરદ હસ્તે આજે સાંજે કરવામાં આવશે તેમ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, રૈયાધાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્માર્ટ સિટી મિશનમાં એક મહત્વપૂર્ણ એવો પ્રોજેક્ટ બની રહેશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સને મેયર જૈમનભાઈ ઉપાધ્યાય ઉપસ્તિ રહેશે. કાર્યક્રમમાં પ્રેરણાદાયી ‚પે  મોહનભાઈ કુંડારિયા, ગોવિંદભાઈ પટેલ, ધનસુખભાઈ ભંડેરી,  કમલેશભાઈ મીરાણી હાજર રહેશે.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે  ભાનુબેન બાબરીયા,  કિશોરભાઈ રાઠોડ, નીતિનભાઈ ભારદ્વાજ, જીતુભાઈ કોઠારી,  ભીખાભાઈ વસોયા, ચારૂબેન ચૌધરી, દર્શિતાબેન શાહ, મનીષભાઈ ભટ્ટ, દેવાંગભાઈ માંકડ, રાબીયાબેન સરવૈયા, અનિલભાઈ પારેખ હાજર રહેશે. તેમજ અતિી વિશેષ અરવિંદભાઈ નેતા શાસક પક્ષ,  વશરામભાઈ સાગઠીયા- નેતાશાસક પક્ષ,  રાજુભાઈ અધેરા- દંડક, આશિષભાઈ વાગડિયા- કોર્પોરેટર વોર્ડ ૧,  અંજનાબેન મોરઝરિયા- કોર્પોરેટર વોર્ડ ૧, દુર્ગાબા જાડેજા- કોર્પોરેટર વોર્ડ ૧,  કશ્યપભાઈ શુક્લ કોર્પોરેટર વોર્ડ ૭, અજયભાઈ પરમાર- કોર્પોરેટર વોર્ડ ૭,  હિરલબેન મહેતા- કોર્પોરેટર વોર્ડ ૭,  મીનાબેન બેન પારેખ- લોર્પોરેતર વોર્ડ ૭,  દલશુખભાઈ કોર્પોરેટર વોર્ડ ૬,   દેવુબેન જાદવ- કોર્પોરેટર વોર્ડ ૬,   સજુબેન કાળોતરા- કોર્પોરેટર વોર્ડ ૬,  મકબુલભાઈ કોર્પોરેટર વોર્ડ ૧૫,  માંસુબેન હેરભા- કોર્પોરેટર વોર્ડ ૧૫,  ભાનુબેન કોર્પોરેટર વોર્ડ ૧૫, દિલીપભાઈ પટેલ-પ્રભારી વોર્ડ નં.૧, સુરેન્દ્રસિંહ વાળા- પ્રભારી વોર્ડ ૭, પરેશભાઈ પીપળીયા- પ્રભારી વોર્ડ ૬,  માવજીભાઈ ડોડીયા- પ્રભારી વોર્ડ ૧૫,  રસિકભાઈ બદ્રકીય- પ્રભારી વોર્ડ ૧,  જીતુભાઈ સેલારા- પ્રભારી વોર્ડ ૭, ધનશ્યામભાઈ કુંગશીયા- પ્રભારી વોર્ડ ૬,  ભીખુભાઈ પ્રમુખ વોર્ડ ૧૫,  કાનજીભાઈ ખાણધર- મહામંત્રી વોર્ડ ૧, ભાવેશભાઈ પરમાર- મહામંત્રી વોર્ડ ૧, રમેશભાઈ પંડ્યા- મહામંત્રી વોર્ડ ૭, કિરીટભાઈ ગોહિલ-મહામંત્રી વોર્ડ ૭, જગાભાઈ મહામંત્રી વોર્ડ ૬,  દુષ્યંતભાઈ સંપટ- મહામંત્રી ૧૫, રત્નાભાઈ -વોર્ડ -૧૫ તા  મયુરભાઈ બવારા ઉપસ્તિ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.