Abtak Media Google News

ધ લેજેન્ડ ગ્રુપ દ્વારા બાય બાય નવરાત્રિનું તા. 6-10 ને ગુરૂવારના રોજ સાંજે 7 થી 1ર કલાક સુધી વેલ્ટેજ પાર્ટી પ્લોટ અયોઘ્યા ચોક 1પ0 ફુટ રીંગ રોડ ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટના ખેલૈયાઓ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં કલાકાર સાગરદાન ગઢવી અને આબેદાબેન મીર ની સથવારે અંતરગત આનંદ માણવા માટે સૌ ખેલૈયાઓ માટે પાસની ફકત રૂ. 100 રાખવામાં આવી છે. રાજકોટના ઉત્સુક ખેલૈયાઓને ધ લેજેન્ડ ગ્રુપ દ્વારા આયોજીત બાય બાય નવરાત્રિમાં પધારવા અનુરોધ કરવામાં આવેલ છે. તેમજ પાસ બુકીંગ માટે વિનયભાઇ ટાંક મો. નં. 92658 95556 અને આશિષભાઇ ગઢવી મો. નં. 82005 60115 નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.