Abtak Media Google News

800 મીટરની દોડમાં સિલ્વર મેડલ જીતનાર 27 વર્ષીય જોન્સને 1500 મીટરની દોડમાં 3:44.72 સમય સાથે પ્રથમ આવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

800ની મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતનાર મનજીત સિંહ 1500 મીટરની દોડમાં ચોથા ક્રમે આવ્યો હતો.ભારતે એશિયન ગેમ્સમાં 56 વર્ષમાં આ પહેલી જ વાર ગોલ્ડ મેડલ જીત્યો છે.

30 8 First


© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.