Abtak Media Google News

70માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ના પ્રથમ દિવસે દિપીકા એ રેડ કાર્પેટ માં પોતાની અદા થી બધાને પોતાના તરફ આકર્ષિત કર્યા હતા. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં હોલીવુડ સાથે બૉલીવુડ ના ઘણા સ્ટાર ને સ્પોર્ટ કરવામાં આવે છે. દિપીકા અહી લોરીયસ પેરિસ કો-એમ્બેસેડર જુલિયન મોર, સુસાન શાર્દન અને એલી ફૅનિંગ સાથે  આવી હતી.

દિપીકા એ હાલમાં જ હોલીવુડ ફિલ્મ ત્રિપલ એક્સ સાથે હોલીવુડ માં એન્ટ્રી કરી છે. હાલમાં દિપીકા તેની ફિલ્મ પદ્માવતી ફિલ્મ ના શૂટિંગ માં વ્યસ્ત છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.