Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લા મા અકસ્માતો મા હાલ નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારે સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર કાર અને રિક્ષા વચે અકસ્માત સર્જાયો હતો.

Img 20181001 071406વઢવાણ માર્કેટિંગ યાર્ડ પાસે આજે વહેલી સવારે શાક ભાજી ભરી અને રિક્ષા માર્કેટિંગ યાર્ડ માંથી બાર નિકળી તે સમયે રોડ ઉપર આઇ ૧૦ કાર પસાર થઈ રહી હતી રિક્ષા ચાલકે કાબુ ગુમાવતા પોતાની રિક્ષા આઈ ૧૦ કાર સાથે ધડાકા ભેર અથડાઈ હતી અને રિક્ષા પલટી મારી ગઈ હતી સદ નસીબે કોઈ ને ઈજા પહોંચી ન હતી…

Img 20181001 082723

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.