કાર્બાઈડ અને ઈથેપોલ કેમિકલી કેરી પકાવવાનું કારસ્તાન: ૨૯૧૦ કિલો કેરીનો નાશ

rajkot
rajkot

આનંદ બંગલા ચોક અને હનુમાન મઢી ચોકમાં છોટુનગર વિસ્તારમાં કેરીની વખારો પર આરોગ્ય શાખાના દરોડા: ૪.૫ કિલો કાર્બાઈટ અને ૧ લિટર ઈેપોલ કેમિકલ પકડાયું: .૧૭ હજારનો દંડ વસુલાયો

કેરી સહિતના ફળોને ઝડપી પકવી નફો કમાવવાની લાલચમાં વેપારીઓ જનઆરોગ્ય માટે જીવલેણ એવા કેમીકલનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદો મળતા કોર્પોરેશન દ્વારા છેલ્લા ચારેક દિવસી ફળના વેપારીઓને ત્યાં ચેકિંગ ઝુંબેશ હા ધરવામાં આવી છે. દરમિયાન આજે શહેરના હનુમાન મઢી ચોક અને આનંદ બંગલા ચોકમાં ૩ કેરીની વખારમાં ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. જેમાં કેલ્શીયમ કાર્બાઈટ સો એગ્રીકલ્ચર પ્રોડકટ ઈેપોલ નામના કેમીકલી કેરી પકવવાનું કારસ્તાન પકડાતા આરોગ્ય શાખાના અધિકારીઓ ચોકી ઉઠયા હતા. આજે દરોડામાં ૨૯૧૦ કિલો કેરીના જથ્ાનો નાશ કરવામાં આવ્યો હતો અને ૩ આસામીઓ પાસેી ‚ા.૧૭૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કેરી સહિતના ફળોના વેપારીને ત્યાં ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરના આનંદ બંગલા ચોક પાસે કૃષ્ણનગર મેઈન રોડ પર કાનાભાઈ રાચ્છ, હરેશભાઈ ભુત અને દિપકભાઈ ટાંકની કેરીની વખારવામાં ચેકિંગ દરમિયાન અહીં કેરી પકવવા માટે એગ્રીક્લ્ચર પ્રોડકટ ઈેપોલ નામના કેમીકલનો ઉપયોગ કરતો હોવાનું પકડાયું હતું. ૫ એમ.એલ. ઈેપોલ નામના કેમીકલને ૨ લીટર પાણીમાં મીકત કરી તેને એક બોટલમાં ભરી દેવામાં આવે છે અને કેરીના બોકસ પર મિશ્રણનો છંટકાવ કરી બોકસ બંધ કરી દેવાયા બાદ ૨ દિવસમાં કેરી પાકી જાય છે. સામાન્ય રીતે આ કેમીકલનો ઉપયોગ જયારે કોઈપણ ફળ ઝાડ પર હોય ત્યારે પકવવા માટે કરવામાં આવતો હોય છે. ફળ ઉતારી લીધા બાદ આ કેમીકલનો ઉપયોગ આરોગ્ય માટે જોખમ કારક રહે છે.

કૃષ્ણનગરમાં કેરીની વખારવામાં દરોડા દરમિયાન ૨૨૦૦ કિલો કેરી, ૧ કિલો કાર્બાઈટ, ૧૦૦ પેકેટ ચાઈનીઝ કાર્બાઈટ અને ૧ લીટર જેટલો ઈેપોલ કેમીકલના જથ્ાનો નાશ કરવામાં આવ્યો હતો અને ‚ા.૧૦ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અહીં વેલજીભાઈ શામજીભાઈ સોલંકીની કેરીની વખારમાં પણ ચેકિંગ હા ધરાયું હતું. જેમાં ૩૬૦ કિલો કેરી અને આશરે ૫૦૦ ગ્રામ કાર્બાઈટના જથ્ાનો નાશ કરાયો હતો અને ‚ા.૨૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ આરોગ્ય શાખાની ટીમ શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી ચોકમાં છોટુનગર વિસ્તારમાં વાહિદભાઈ જુસાભાઈ નાગાણીના કિસ્મત ફ્રૂટ સેન્ટરમાં ત્રાટકયું હતું. અહીં કાર્બાઈટી પકાવેલી ૩૫૦ કિલો કેરી, ૮૦ કિલો ચીકુ અને ૩ કિલો કાર્બાઈટના જથ્ાનો નાશ કરી ‚ા.૫ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આજે કુલ ૨૯૧૦ કિલો કેરી, ૮૦ કિલો ચીકુ, સાડા ચાર કિલો કેલ્સીયમ કાર્બાઈટ, ૧ લીટર ઈેપોલ સોલ્યુશન કેમીકલના જથ્ાનો નાશ કરી ‚ા.૧૭૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

કેરી પકાવવા કાર્બાઈડ નહીં ઘાસ, ડુંગળી કે પસ્તીનો ઉપયોગ કરો

કેરીના વેપારીઓ ઝડપી કેરી પકાવવા માટે કેલ્શીયમ કાર્બાઈટનો ઉપયોગ કરતા હોય છે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ની જોગવાઈ અન્વયે કેલ્શીયમ કાર્બાઈટનો ફળ પકાવવા ઉપયોગ પર પ્રતિબંધ છે. કાર્બાઈટી પકાવેલા ફળો ખાવા મોઢામાં ચાંદી પડવી, આંતરડાના રોગ વા, એસીડીટી વી કે ભવિષ્યમાં પેટના કેન્સર વા જેવી ગંભીર બીમારીઓ ઈ શકે છે. ત્યારે લોકોએ કેરી પકાવવા માટે કાર્બાઈટ નહીં પરંતુ ઘાસ, ડુંગળી, પસ્તી જેવા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. બજારની કેરી નળના વહેતા પાણીમાં ધોઈ સ્વચ્છ કપડાી લુંછી ઠંડી જગ્યા રાખી તેનો ઉપયોગ કરવો અને છાલ કાઢી નાખવી જેનાી કેમીકલ ચામડી કે મોઢાને કોઈપણ પ્રકારનું નુકશાન ન પહોંચાડી શકે.