Abtak MediaAbtak Media
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
  • National
  • Politics
  • Crime News
  • Sports
What's Hot
Surya Namaskar Maha Abhiyan will be held in more than 20 thousand places of the state

રાજ્યના 20 હજારથી વધુ સ્થળોએ સૂર્ય નમસ્કાર મહા અભિયાન યોજાશે

Facebookએ નવા અપડેટમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનનો સમાવેશ કર્યો…

IMA field to prevent 'fatality' of sudden heart attack in youth

અચાનક યુવા કાળે આવતા હાર્ટ એટેકની ‘ઘાતકતા’ અટકાવવા IMA મેદાને

Facebook YouTube Instagram X (Twitter)
Trending
  • રાજ્યના 20 હજારથી વધુ સ્થળોએ સૂર્ય નમસ્કાર મહા અભિયાન યોજાશે
  • Facebookએ નવા અપડેટમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનનો સમાવેશ કર્યો…
  • અચાનક યુવા કાળે આવતા હાર્ટ એટેકની ‘ઘાતકતા’ અટકાવવા IMA મેદાને
  • અઢળક તકોને જોતા ભારતના વિકાસમાં સ્ટાર્ટઅપનો રોલ મુખ્ય હશે: રાજીવ ચંદ્રશેખર
  • Honda Activa ઇલેક્ટ્રિક સ્કૂટરમાં શું ખાસ હશે?
  • રાજકોટ બાર એસો. પ્રમુખપદે ઝંપલાવતા બકુલ રાજાણી
  • ‘યુનિ ફોર્મ સિવિલ કોડ’ અંતર્ગત કાલે પરિસંવાદ
  • મહેસાણામાં છલકાઈ હિન્દુ મુસ્લિમ એકતા, મુસ્લિમ ભાઈએ હિન્દુ બહેનનું ભર્યું મામેરું 
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Facebook YouTube Instagram X (Twitter) WhatsApp
Abtak MediaAbtak Media
Live TV E-PAPER
Friday, 8 December, 2023
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મોદી મેજીક!

    04/12/2023
    The popularity of 'AAP' MLA Chaitar Vasava has boosted the BJP

    ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતાથી ભાજપ ફફડી ઉઠ્યું છે

    30/11/2023
    BCCI only Indo-Pak. Black market of match tickets: Congress alleges

    BCCI જ ભારત-પાક. મેચની ટિકિટનું કાળા બજાર કરાવે છે: કોંગ્રેસનો આક્ષેપ

    13/10/2023
    By the grace of Dwarkadhish, Maulesbhai Ukani in politics?

    દ્વારકાધીશની કૃપાથી મૌલેશભાઇ ઉકાણી રાજનીતિમાં ?

    13/10/2023
    Shakitsinh Gohil in Bhavnagar for the first time after becoming the Congress state president: a huge applause rally

    કોંગ્રેસ પ્રદેશ અઘ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર શકિતસિંહ ગોહિલ ભાવનગરમાં: વિશાળ અભિવાદન રેલી

    11/10/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook X (Twitter) Instagram
Live TV
E-PAPER
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»Rajkot»મોઢવણીક મહાજન આયોજીત વેલકમ નવરાત્રિમાં જ્ઞાતિજનો ઉત્સાહભેર ઝુંમ્યા
Rajkot

મોઢવણીક મહાજન આયોજીત વેલકમ નવરાત્રિમાં જ્ઞાતિજનો ઉત્સાહભેર ઝુંમ્યા

By ABTAK MEDIA26/09/20224 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp
  • ર્માં જગદંબાની આરાધનાએ તમામ સાતેય મંડળોને એક તાંતણે બાંધ્યા
  • સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિથી રાસોત્સવ દિપી ઉઠ્યો: નાના બાળકથી માંડી વડીલો હોંશભેર રાસે રમ્યા: લાખેણા ઈનામોથી વિજેતાઓને નવાજાયા

સમાજને એક તાંતણે બાંધાના બુલંદ ઈરાદા સાથે કોઈ એક વ્યકિત મકકમ મન બનાવી બીડુ  ઉપાડે તો તેનાકેવા શ્રેષ્ઠ પરિણામો  હાંસલ થાય તે ગઈકાલે રાજકોટ ખાતે યોજાયેલ મોઢ વણિક મહાજન આયોજીત વેલકમ નવરાત્રિ મહોત્સવમાં જોવામળ્યા હતા.સંસ્થાના પ્રમુખ ભાગ્યેશભાઈ વોરાની ટીમ દ્વારા મોઢવણીક સમાજ માટે પ્રથમવાર ભવ્યાતિભવ્ય રાસોત્સવ જ્ઞાતિજનો સામે મહામહોત્સવ બની રહ્યો છે.

એટલું જ નહી ર્માં જગદંબાની આરાધન થકી સમાજના સાતેય મંડળો એક તાંતણે બંધાયા છે. નાના ભુલકાથી માંડી વડીલો મનમૂકીને ગરબે ધુમ્ય હતા. આયોજકો  પર પોતાની લાગણીને કાબુમાં રાખી શકયા ન હતા અને ડીજેના તાલ સાથે રાસ રમ્યા હતા અલગઅલગ ચાર ગ્રુપમાં વિજેતા બનેલા વિજેતાઓને લાખેણા ઈનામોથી નવાજાયા હતા. તમામ બાળા રાજાઓને પ્રોત્સાહિત કરતા ઈનામો આપવામા આવ્યા હતા.

મોઢ વણિક મહાજન ટ્રસ્ટ દ્વારા રવિવારે શહેરના 150 ફૂટ રીંગરોડ પર શિતલ પાર્ક મેઈન રોડ સ્થિત સોનલ ગરબાના નયન રમ્ય ગ્રાઉન્ડ ખાતે વેલકમ નવરાત્રી 2022નું આયોજન કરવામાં આવ્યું હતુ. રાજકોટમાં પ્રથમવાર મોઢવણીક સમાજ માટે રાસોત્સવનું શાહી આયોજન કરવામાં આવ્યું હોય જ્ઞાતિજનોમાં સ્વયંભૂ થનગનાટ જોવા મળતો હતો. મેઘરાજાએ રાસોત્સવ પૂર્વે થોડી ચિંતા ઉભી કરી હતી. પરંતુ સદભાવ સાથે કરવામાં આવેલા કોઈપણ કાર્યમાં વિઘ્ન આવતું નથી  તેમ મોઢવણીક સમાજના ઉત્સાહ સામે મેઘરાજાએ પણ નમતુ તોળવુ પડયું હતુ.

સતત ત્રણ કલાક સુધી હજારોની સંખ્યામાં મોઢવણીક સમાજના હજારો લોકો સતત ગરબે ધુમ્યા હતા. ચારથી પાંચ વર્ષના નાના ભૂલકાથી માંડી 60 વર્ષથી વધુના વડીલોના દિલો-દિમાગમાં  જોરદાર ઉત્સાહ જોવા મળતો હતો. આ ઉત્સાહ માત્ર હાથ પૂરતો સિમિત ન રહેતા મેદાન પર ઉતરી આવ્યો હતો. અને તમામ લોકો ડીજેના તાલે થીરકવા લાગ્યા હતા.

આયોજકો સાથે સમાજ શ્રેષ્ઠીઓ પણ હોંશભેર નાચી ઉઠ્યા હતા. તમામ જ્ઞાતિજનોનાં મોઢે એક જ વાત થઈ રહી હતી. કે આવુ આયોજન દર વર્ષ થવું  જોઈએ એટલું જ નહી નવરાત્રીનાં નવે નવ દિવસ મોઢવણીક સમાજ માટે આવા અલૌકીક પારિવારીક માહોલમાં રાસોત્સવ યોજાવો જોઈએ.

અલગઅલગ  ગ્રુપના વિજેતા બનેલા તમામ ખેલૈયાઓને લાખેણા ઈનામોથી નવાજવામાં આવ્યા હતા. ઈનામની લાલચ વિના માત્રનેમાત્ર પોતાની મોજ માટે રમી રહેલા તમામ બાળારાજાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.

આ તકે મુખ્ય મહેમાન પદે યશભાઈ રાઠોડ, મુકેશભાઈ દોશી, અમિત પટેલ, અજય ગઢીયા,  આશિષ પટેલ, કૌશિકકલ્યાણી, અમિત કે.પટેલ, દીપુભાઈ શાહ, હેમલ મોદી, મધુબેન મારવાડી, નિરજ મહેતા, ધર્મેશ જીવાણી, ધર્મેન્દ્ર મહેતા, હરેન મહેતા અને કરશનજી કમળશી ભાડલીયા પરિવારે ખાસ હાજરી આપી જ્ઞાતિજનોનો ઉત્સાહ વધાર્યો હતો.

રાસોત્સવને સફળ બનાવવા માટે ભાગ્યેશ વોરા કિરેન છાપીયા, સુનિલ વોરા, અશ્ર્વીન વડોદરીયા, સુનિલ વોરા, અશ્ર્વીન વડોદરીયા, કેતન પારેખ, નીતીન વોરા, સંજય મણીયાર, જગદીશ વડોદરીયા, ધર્મેશ વોરા, ઈલેક પારેખ, કેતન બોઘાણી, પિયુષ પટેલ,અતુલ વોરા,ડો. કલ્પેશ પારેખ, છાયાબેન વજરીયા, નીતાબેન પારેખ, સાવન ભાડલીયા, જીજ્ઞેશ મહેતા, કાકુભાઈ મહેતા, કેતન મેસવાણી, સુનીલ બખાઈ, સંદીપ પટેલ, શ્રેયાંશ મહેતા, દિપક કલ્યાણી, મિલન વોરા, ચેતન મહેતા, રાજદીપ શાહ, યતીન ધ્રાફાણી, અતુલ પારેખ, જીજ્ઞેશ મેસ્વાણી, સંજય મહેતા, યોગેશ પારેખ પ્રતિમાબેન  પારેખ, અશ્ર્વીન  પટેલ, મુકેશ પારેખ, ધીરૂભાઈ મહેતા અને પ્રશાંતભાઈ ગાંગડીયાએ જહેમત ઉઠાવી હતી.

  • ‘અબતક’ના માધ્યમથી લાખો જ્ઞાતિજનોએ ઘર બેઠા માણ્યો રાસોત્સવ

મોઢ વણિક મહાજન ટ્રસ્ટ દ્વારા ર્માં દુર્ગાની આરાધનાના અવસર એવા નવલા નોરતાને આવકારવા માટે વેલકમ નવરાત્રિ-2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ‘અબતક’ ચેનલ, ડિજિટલ સહિતના તમામ પ્લેટફોર્મ પર લાઇવ ટેલીકાસ્ટ કરવામાં આવ્યું હતું. કોઇ કારણોસર રાસોત્સવમાં રૂબરૂ સામેલ ન થઇ શકેલા લાખો જ્ઞાતિજનોએ ઘર બેઠા આ રાસોત્સવને માણ્યો હતો. સતત સાત કલાકથી પણ વધુ સમય કરાયેલા લાઇવ ટેલિકાસ્ટની સર્વત્ર પ્રશંસા કરવામાં આવી હતી.

  • આવતા વર્ષથી નવે નવ દિવસ  રાસોત્સવનું આયોજન: તમામ મંડળોનો સુર

મોઢવણીક મહાજન ટ્રસ્ટ આયોજીત  વેલકમ  નવરાત્રી મહોત્સવને અવિસ્મરણીય સફળતા પાત્ર થઈ છે. જ્ઞાતિજનોમાંથી  એક જ લાગણી ઉઠક્ષ રહી હતીકે  ખરેખર આપણા સમાજ માટે નવરાત્રીનાં  પર્વમાં આવું આયોજન એક દિવસ માટે નહી પરંતુ નવરાત્રીનાં  નવ નવ દિવસ થવું જોઈએ. સમાજના   અલગઅલગ   સાત મંડળોના હોદેદારોએ એક સુર સાથે જ્ઞાતિના   લોકોની  લાગણીને  માન આપ્યું હતુ. અને આવતા વર્ષ નવે નવ દિવસ ભવ્યાતિભવ્ય  રાસોત્સવનું આયોજન કરવામાં આવશે તેવી  જાહેરાત કરતા હર્ષોલ્લાસ વ્યાપી જવા પામ્યો છે.

Caste people enthusiastically feacherd organized rajkot rajkotnews Rasotsav Welcome to Navratri
Share. Facebook Twitter WhatsApp
Previous Articleપ્રજાપતિ સમાજ દ્વારા નવરાત્રિના પર્વને આવકારવા યોજાયો વન ડે વેલકમ નવરાત્રિ
Next Article dira’s કાફે આયોજિત વેલકમ નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યા
ABTAK MEDIA
  • Website

Related Posts

IMA field to prevent 'fatality' of sudden heart attack in youth

અચાનક યુવા કાળે આવતા હાર્ટ એટેકની ‘ઘાતકતા’ અટકાવવા IMA મેદાને

08/12/2023
Startups will play a key role in India's growth given the immense opportunities: Rajeev Chandrasekhar

અઢળક તકોને જોતા ભારતના વિકાસમાં સ્ટાર્ટઅપનો રોલ મુખ્ય હશે: રાજીવ ચંદ્રશેખર

08/12/2023
Rajkot Bar Assoc. Bakul Rajani running for president

રાજકોટ બાર એસો. પ્રમુખપદે ઝંપલાવતા બકુલ રાજાણી

08/12/2023
Add A Comment

Comments are closed.

Top Posts
Surya Namaskar Maha Abhiyan will be held in more than 20 thousand places of the state

રાજ્યના 20 હજારથી વધુ સ્થળોએ સૂર્ય નમસ્કાર મહા અભિયાન યોજાશે

08/12/2023

Facebookએ નવા અપડેટમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનનો સમાવેશ કર્યો…

08/12/2023
IMA field to prevent 'fatality' of sudden heart attack in youth

અચાનક યુવા કાળે આવતા હાર્ટ એટેકની ‘ઘાતકતા’ અટકાવવા IMA મેદાને

08/12/2023
Startups will play a key role in India's growth given the immense opportunities: Rajeev Chandrasekhar

અઢળક તકોને જોતા ભારતના વિકાસમાં સ્ટાર્ટઅપનો રોલ મુખ્ય હશે: રાજીવ ચંદ્રશેખર

08/12/2023

Honda Activa ઇલેક્ટ્રિક સ્કૂટરમાં શું ખાસ હશે?

08/12/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021
business | modi

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks
Surya Namaskar Maha Abhiyan will be held in more than 20 thousand places of the state

રાજ્યના 20 હજારથી વધુ સ્થળોએ સૂર્ય નમસ્કાર મહા અભિયાન યોજાશે

Facebookએ નવા અપડેટમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનનો સમાવેશ કર્યો…

IMA field to prevent 'fatality' of sudden heart attack in youth

અચાનક યુવા કાળે આવતા હાર્ટ એટેકની ‘ઘાતકતા’ અટકાવવા IMA મેદાને

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.