૫૯,૩૯૬ સીટો સામે હજુ ફી ભરનારા માત્ર ૨૪,૪૩૧ વિદ્યાર્થીઓ એન્જીનિયરીંગની ડિગ્રીની સીટો ભરવા માટે એડમિશનનો પ્રથમ રાઉન્ડ યોજાયા બાદ પણ ૫૯ ટકા બેઠકો ખાલી રહી હોય…
Ahmedabad
ભાજપ સરકાર જાણી જોઈને રેલીને અટકાવવાનો પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ ઉના દલિત અત્યાચાર મામલે દલિત આગેવાન જીજ્ઞેશ મેવાણી દ્વારા ૧૨મી જુલાઈના રોજ આઝાદી કુચનું આયોજન કરવામાં…
પોસ્ટિંગ મેળવવા બાબતે વિવાદનો મધપુડો છેડાયો કૌભાંડી સાધ્વી જયશ્રીગીરીના સંપર્કમાં શહેરના એક IPSનો દીકરો હોવાની વાત અન્ય એક IPS દ્વારા જ ઉછાળવામાં આવી હોવાની ચર્ચાથી બે…
કોઈ ખેડૂત આપઘાત કરે એટલે પોલીસની તપાસ ૨૧ મુદ્દાની બની રહેશે. આ તપાસમાં પાકની પરિસ્થિતિના છેલ્લા ફોટોગ્રાફ્સ ઉપરાંત ખેતરમાં થયેલા ઉત્પાદનની વિગતો પણ પોલીસે રજુ કરવાની…
ભૂલનો સ્વીકાર કરી ક્ષતિઓ નિવારવાની કામગીરી શ‚ હાલ, જે-તે ફેરફારો બોર્ડની વેબસાઈટ પર મુકાશે ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત ધો.૧૦ની પાઠય પુસ્તકમાં મોટા-નાના ઉચ્ચારો અને વિવિધ ચિહ્નોની…
રાજય સરકાર દ્વારા ‚ા ૭૦૦ કરોડના ફલાય ઓવર વિકાસ કાર્યોને કેન્દ્રની મંજુરી. કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે વિભાગ દ્વારા ગુજરાત સરકારના ૭૦૦ કરોડ ‚ાના વિકાસ…
ખોટા પ્રમાણપત્રો રજુ કરીને પ્રવેશ મેળવનારા ઉપર તવાઇ: જ‚રીયાત મંદ બાળકો જ પ્રવેશથી વંચીત રહી જતાં તંત્ર જાગ્યુ આર.ટી.આઇ. અંતર્ગત રાજયમાં પ્રવેશ મેળવનારા વિઘાર્થીઓની જીલ્લા શિક્ષણાધિકારી…
એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે વડાપ્રધાનનું સ્વાગત કર્યું બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. એરપોર્ટમાં…
એક વર્ષ જેલની સજા ભોગવ્યા બાદ હાઈકોર્ટની ખાસ સીટનો નિર્ણય ૨૦૦૨ના ગુલબર્ગ સોસાયટી સામુહિક હુમલામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિહિપનેતાના જામીનને મંજૂર કર્યા છે. જસ્ટીસ અભિલાષા કુમારી…
ભાવિકનું મોત ગળેફાંસાથી થયું હોવાનું પ્રાથમીક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તારણ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને વસ્ત્રાલના ધારાસભ્ય જગદીશભાઇ પંચાલના રર વર્ષીય પુત્રનો ગઇકાલે ગળેફાંસો ખાધેલી હાલત મૃતદેહ…