આજે ગાંધીનગર ખાતે GSTને લઈને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. રાજ્યમાં GSTના અમલને લઈને રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. મુખ્ય મંત્રીએ જણાવ્યું કે…
Gandhinagar
આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે બિન અનામત આયોગની રચનાને મંજૂરી આપી દીધી છે. આ આયોગને ‘બિનઅનામત શૈક્ષણિક વિકાસ નિગમ’ નામ આપવામાં આવશે. પાટીદાર અનામત આંદોલન…
ભાજપના તમામ મોરચા સાથે બેઠક: ગૌરવ વિકાસ યાત્રાની ‚પરેખાને આખરી ઓપ આપશે અમિત શાહ વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. તેઓ સૌરાષ્ટ્રના…
વિધાનસભાની ચૂંટણી સુધી નાગરિકોને ભાજપ કોંગ્રેસની યાત્રાના માધ્યમથી સરકારની સિધ્ધીઓ અને નિષ્ફળતાની જાણકારી મળતી રહેશે વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિના જેટલો સમય બાકી છે. ત્યારે આચારસંહિતા…
મુખ્યમંત્રી વિજયભાઇએ શિક્ષક દિને ગુ‚જનોનો સમાજ ઘડતરમાં ઋણ સ્વીકાર કરતા શિક્ષણ કલ્યાણ નિધીમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. ગાંધીનગરની શાળાના બાળકોને મુખ્યમંત્રી નિવાસસ્થાને આ ફાળો અપાયો…
કાઉન્સીલ દ્વારા સમજી વિચારીને નિયમો બનાવાયા હોવાથી હાઇકોર્ટે હસ્તક્ષેપ કરી શકે નહીં એન્જિનિયરિંગ કોલેજોના ટેકનિકલ કોર્સિસમાં જનરલ કેટેગરી (સામાન્ય વર્ગ)ના વિદ્યાર્થીઓ માટેની કટ ઓફ માર્ક્સની મર્યાદા…
કચ્છમાં સંયુકત સાહસ માટે ૬૦૦૦ કરોડ પિયાનું રોકાણ પ્રથમ તબકકામાં કરાશે ભારત અને ચાઇના વચ્ચે સીમા પરના વિવાદના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી તનાવ જોવા મળી રહ્યો…
કુદરતે તો કર્યુ હવે આપણું કામ શરૂ થાય છે: બનાસકાંઠાને પુન:ધબકતું કરવા સરકાર કોઇ કચાશ નહીં રાખે: વિજયભાઇ બનાસકાંઠામાં ભારે વરસાદે તબાહી મચાવતા અનેક વિસ્તારો હજુ…
રાજ્ય સરકારે ગ્રામ્ય કક્ષાએ ઉત્તમ આરોગ્ય સુવિધા પૂરી પાડવા માટે ૬૦ જેટલા નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. આ માટે સરકારે ૬૦…
રાજ્ય સરકારે ગ્રામ્ય કક્ષાએ ઉત્તમ આરોગ્ય સુવિધા પૂરી પાડવા માટે ૬૦ જેટલા નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બનાવવા માટે મંજૂરી આપી દીધી છે.આ માટે સરકારે ૬૦ કરોડનો…