Browsing: Gujarat News

સિટી વુમન્સ કલબ દ્વારા જુના નવા હિન્દી ગીતોનો કાર્યક્રમ યોજાયો: શ્રીકાંત નાયર, અશ્વિનની મહેતા, રૂષભ મકવાણાએ મહિલાઓને ડોલાવી રાજકોટ સીટી વુમન્સ કલમ દ્વારા હેમુ ગઢવી હોલ…

‘દિકરાનું ઘર વૃઘ્ધાશ્રમ’ ઢોલરા  પ્રેરીત પ્રાઘ્યાપક તથા વકતા નિલેશભાઇ પંડયાનું સન્માન કરાયું: સૌરાષ્ટ્ર, યુનિ.ના ડો. ચંદ્રવાડીયાએ પણ વકતવ્ય આપ્યું પ્રાઘ્યાપક તથા વકતા નિલેશભાઇ પંડયાનું સન્માન કરાયું:…

ઇન્દિરા સર્કલ પાસે કાઠી યુવાની હત્યામાં સંડોવાયેલા બંને પોલીસમેનને બચાવવા તપાસ રફેદફે કરી નાખતા ટ્રાફિક વોર્ડને પણ કરી હત્યા : ટ્રાફિક વોર્ડને યુવતીની કરેલી છેડતીના મુદે…

સંત ભોજલરામ ફાઉન્ડેશન દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે તમામ આવક જ‚રતમંદો તેમજ ગૌશાળા માટે વપરાશે: નરેશભાઈ પટેલ, મૌલેશભાઈ પટેલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હસ્તે ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન: આયોજનમાં…

રાજકોટ શહેરના 150ફૂટ રિંગરોડ પર આવેલ બ્રિજ પર ત્રિપલ અકસ્માત થવા પામ્યો છે. આ અકસ્માતના પગલે બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે.આ બનાવને પગલે…

શહેત બોધ ગાયોને ઘાસ, પક્ષીને ચણ, કીડીને કણ, નિરાશ્રીતો,  ઝુંપડપટ્ટીમાં આઇસ્ક્રીમ ભોજન જેવા અનેક સેવા પ્રકલ્યો : ધર્મપ્રેમીઓ ‘અબતક’ના આંગણેરની વિવિધ સંસ્થાઓ, મંડળોનું સંયુકત આયોજન: લક્ષ્મીવાડી…

૬૮૦૬૫ લોકોએ ભર્યો એડવાન્સ ટેકસ ગત વર્ષે આજ સુધીમાં થઈ હતી રૂ.૧૬.૮૪ કરોડની આવક, આ વર્ષે રૂ.૩૦.૫૯ કરોડની આવક રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાંચને વેરા વળતર યોજના…

કાચો બરફ, ફાસ્ટફૂડ, ભારે ભોજન અને ચા-કોફી ઉનાળામાં ટાળવા હિતાવહ ગરમીની શ‚આતથી જ શરીરમાં પાણીની કમી મહેસુસ થવા લાગતી હોય છે ત્યારે વોકહાર્ટના ડો.ચિરાગ માત્રાવાડીયાએ સન…

આગામી ત્રણ દિવસ સુધી સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ તથા માં શારદાદેવીના જીવન આધારીત આખ્યાનોની પ્રસ્તુતી રાજકોટના રામકૃષ્ણ આશ્રમમાં દર વર્ષે ઉજવવામાં આવતા વાર્ષિકોત્સવ નિમિત્તે કુલ દસ…

મામાનું….ઘર… કેટલે !!! મુસાફરો માટે બસ સ્ટેન્ડમાં છાંયડા ઉપરાંત ઠંડા પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓની સુચા‚ વ્યવસ્થા “મામાનું ઘર કેટલે દિવો બળે એટલે આ પંકિત વેકેશન અને…