Browsing: Uncategorized

સુપ્રીમકોર્ટે રાફેલ ડીલ પર દાખલ કરવામાં આવેલી અરજીને નકારી દેતા કહ્યું છે કે, રાફેલ ડીલ વિશે કોઈ શંકા નથી. રાફેલની ગુણવત્તાવિશે પણ કોઈ સવાલ નથી. અમે…

નિર્માતા-દિગ્દર્શકબ્રિજેન્દ્ર પાલસિંહને ફિલ્મ અને ટેલિવીઝન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (એફટીઆઈઆઈ) નાનવા પ્રમુખ પદે વરણી થઈ. પ્રખ્યાત ટીવી સિરીઝ ‘સીઆઈડી’ ના નિર્માતા-દિગ્દર્શક તરીકે જાણીતા શ્રી સિંઘ, હાલમાં એફટીઆઈઆઈ…

આજ રોજ ગાંધીનગર ખાતે ખાદ્યખોરાક ૨૦૧૮ નું આજથી ૧૭ ડિસેમ્બર સુધી એક્ઝિબિશન નું આયોજન હેલિપેડ ગ્રાઉન્ડ ઉદ્યોગ ભવન પાસે કરવામાં આવ્યું છે. જેમાં ખાદ્ય ઉત્પાદક ટ્રેડર્સ…

મોબાઇલ, ચાર્જર, બેટરી, પાવર બેંકની ચોરી કરી તસ્કરો ફરાર દુકાનની છત તોડીને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો સુરેન્દ્રનગરના હેન્ડલૂમ ચોકપાસે આવેલી મોબાઇલની દુકાનમાં બુધવારે રાત્રે તસ્કરો…

ભારત અને સાઉદી અરેબિયાએગુરુવારે 2019 ના દ્વિપક્ષીય વાર્ષિકહજ કરાર પર હસ્તાક્ષર કર્યા. યુનિયન લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીઅને સાઉદી અરેબિયાના હજ અને ઉમરા પ્રધાન મોહમ્મદ…

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા પછી મધ્ય પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ અને પ્રચાર સમિતિના વડા જ્યોતિરાદિત્ય સિંધિયા ભોપાલ રવાના  થયા આવ્યા છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધીને મળ્યા…

રાજયમાં ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યાં છે. જમ્મુ-કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલી હિમવર્ષાના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીંજાવી દે તેવી ઠંડી…

ભાગેડુ માલ્યાના વકીલનો દાવો માલ્યા ભારત છોડી ભાગ્યા નથી તે તો સ્વીત્ઝર્લેન્ડ એક મિટીંગમાં ગયા હતા ભાગેડુ માલ્યાને પરત લઈ આવવા માટે એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું…

 મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૧૫માં…