Abtak Media Google News

CBSEએ ધોરણ ૧૨નું પરિણામ જાહેર કર્યું છે. લાખો વિદ્યાર્થીઓ લાંબા સમયથી તેમના પરિણામની રાહ જોઈ રહ્યા હતા. 94.54% વિદ્યાર્થીનીઓ અને 91.25% વિદ્યાર્થીઓ પાસ થયા છે.

જે વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cbse.nic.in, cbse.gov.in, cbseacademic.nic.in પર જઈને તપાસી શકે છે.

વિદ્યાર્થીઓ parikshasangam.cbse.gov.in દ્વારા પણ તેમનું પરિણામ જોઈ શકે છે. આ વર્ષે 12માની પરીક્ષામાં કુલ 92.71 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.