Abtak Media Google News

આજરોજ મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદ એટલે કે ઈદ-ઉલ-ફિત્રની શાનદાર ઉજવણી કરવામાં આવી છે.

Dsc 0241ઈદની ઉજવણીને લઈને બિરાદરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રભરની મસ્જિદોને શણગારથી સમજાવવામાં આવી છે.

Dsc 0246 ઈદ-ઉલ-ફિત્રના પાવન અવસરે મુસ્લિમ સમાજે અલ્લાહની ઈબાદત સાથે એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી.

Dsc 0256

આ ઉપરાંત કબ્રસ્તાને જઈને પોતાના મર્હુમની કબર ઉપર ફુલ ચડાવી ફાતેહા અદા કરી ખાસ દુવાઓ કરવામાં આવી હતી.

0 2

3 31

7 13

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.