માંગરોળ કન્યા વિનય મંદિરમાં યોગ દિવસની ઉજવણી

વિશ્વ યોગ દિન મનાવી રહ્યા છે ત્યારે આજે 21 જૂનના રોજ માંગરોળ નગરપાલિકા સેવાસદન સંચાલિત સુનિધિ સદભાવ ક્ધયા વિનય મંદિર માં યોગ દિનની ઉજવણી કરવામાં આવી તેમાં આ સંસ્થાની શાળા નિ 700 થી 800 બહેનો શહીદ સ્કૂલના આચાર્ય શ્રી મંજુલાબેન ડોડીયા ઍ  માંગરોળ માં ક્ધયા વિનય મંદિર ખાતે આજ યોગ દિવસ  ઉત્સવ પૂર્વક ઉજવવા માં આવ્યો.

જેમાં માંગરોળ ક્ધયા વિનય મંદિર ની   800 ની  કુલ સંખ્યા સહિત નિ  વિદ્યાર્થીની તેમજ સ્કૂલ ના શિક્ષકો સહિત  સ્કૂલ ની 200 જેટલી વિદ્યાર્થી બહેનોએ યોગ દિવસ ઉજવ્યો.