પ્રથમ જયોતિલીંગ સેવા સોમનાથ મહાદેવને શ્રાવણ માસના સાતમા દિવસે સાંજે 51 કિલો જેટલા પીળા પુષ્પોનો મનમોહક શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. ભોળીયાનાથને અનેરા રૂપમાં નિહાળી ભાવિકો ભાવવિભોર થઈ ગયા હતા શ્રાવણમાસમાં સોમનાથમાં ભાવિકોનો વધુ ઘસારો રહે છે. (તસવીર: અતુલ કોટેચા, સોમનાથ)