જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ૭૨માં સ્વાતંત્ર દિનની ઉજવણી રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ ખાતે શાનદાર રીતે કરવામાં આવી હતી. અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ રાષ્ટ્રઘ્વજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ડે.કલેકટર પટેલ અને પીઆઈ કે.એન.પરમાર, શહેરના ચાર મામલતદાર, સંબંધિત વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો આઝાદીના પર્વમાં સામેલ થયા હતા.
Trending
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’