Abtak Media Google News

હાલ ભારતમાં ભારતના મેચ રમાઈ રહ્યા છે ત્યારે વિકેટ પડે કે ચોક્કા છકા લાગે ત્યારે કેમરો ખેલાડી ઉપર ફરે છે તેઈ જ રીતે જ ચિયર્સ લીડર ઉપર પણ ફરતો જોવા મળે છે અને તેમના ઠુમકા અને હેરત પમાડે તેવી વિવિધ સ્ટાઇલ જોવા મળતી હોઈ છે પરંતુ આ ચિયર્સ લીડરને એક મેચ દીઠ તેમની સપોર્ટિંગ ટીમ માત્ર ૬૫૦૦ થી ૯.૫૦૦  રૂપિયા  જ આપે છે

ઈંઙકમાં પાણીની જામ પૈસો વહે છે.

આ રીતે, ઘણા લોકો આ પ્રશ્ન કરે છે કે ચીયરલિયર્સને કેટલો પગાર મળે છે? શું તેઓને કોઇ નિશ્ચિત પગાર આુવામાં આવે છે અથવા કોન્ટ્રાક્ટ આધારે પૈસા મળે છે?ઈંઙકમાં પગારના નામે પણ ભેદભાવ છે. કેટલીક ટીમો તેમના ચેરલિયર્સને વધુ નાણાં આપે છે, જ્યારે બીજી ટીમો તેમના કરતા પણ ઓછા આપે છે. શાહરૂખ ખાનની કેકેઆર ઘણી પૈસાદાર છે, જે તેમને ખુબ પૈસા ચૂકવે છે.

તે પછી, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઇ ઇન્ડિયન્સનો નંબર આવે છે.

ઈંઙકમાં લગભગ તમામ ચીયરલિયર્સને દરેક મેચમાં ૧૦૦ ડોલરનો મૂળભૂત પગાર મળે છે. આશરે રૂ. ૬,૫૦૦.

દિલ્હી ડેરડેવિલ્સ,ચેન્નઈ સુપર કિંગ્સ,સનરાઇઝ હૈદરાબાદ,કિંગ્સ ઇલેવન પંજાબ,રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ તમામ ચીયરલિયર્સને દરેક મેચમાં ૧૦૦ ડોલરનો મૂળભૂત પગાર આપે છે એટલે કે આશરે રૂ. ૬,૫૦૦ પ્રતિ મેચ ચિયર્સ લીડરને મળે છે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ૧૪૦ ડોલર આપે છે. જે ૯,૧૦૦ રૂપિયા જેટલું થાય છે.શ્રેષ્ઠ કિંગ ખાનની ટીમનું એકાઉન્ટ  વિશાળ છે. તેઓ ચીયર લીડર્સને દરેક મેચના ૧૫૦ ડોલર આપે છે. લગભગ દસ હજાર રૂપિયા જે સૌથી વધારે છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.