Abtak Media Google News

દિલ્લી ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રેલ્વે મંત્રી પીયૂષ ગોયેલની મુલાકાત લીધી હતી

રાજકોટ ને દૂરંતો ટ્રેન શરૂ કરી આપવા માટેનો આભાર માણ્યો હતો અને સાથે જ દિલ્લી અમદાવાદ રાજધાની ટ્રેન ને રાજકોટ સુધી લંબાવવા રજુઆત પણ કરી હતી.

Whatsapp Image 2018 05 29 At 12.58.08 Amરેલ મંત્રાલય એ મુખ્યમંત્રી વિજય રૂપાણી ની રજુઆત ને હકારાત્મક જવાબ આપ્યો હતો. આ ઉપરાંત અધિકારીઓ ને જરૂરી કાર્યવાહી કરવા સૂચના પણ આપવામાં આવી હતી.

Whatsapp Image 2018 05 29 At 12.58.12 Am

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.