Abtak Media Google News

સુત્રાપાડા શહેરમાં વર્ષોથી બંધ પડેલી વરસાદી પાણી નિકાલની કેનાલ તાજેતરમાં ચીફ ઓફીસરે ખુદ સ્થળ પર જઈને ખૂલ્લી કરાવી હતી અને શહેરની સમસ્યાનું નિરાકરણ કર્યું હતુ.

સુત્રાપાડા નગરપાલિકાના ચીફ ઓફીસર દ્વારા તાજેતરમાં ભારે વરસાદના કારણે શહેરમાં ભરાયેલ પાણીના નિકાલ માટે જાતે સ્થળ પર જઈને વરસાદી પાણીના નિકાલ માટે સફાઈ કામગીરી કરાવેલ તેમજ સુત્રાપાડા શહેરની વરસાદી પાણીના નિકાલ કરાવેલ આ સરાહનીય કામગીરીને બિરદાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.