Abtak Media Google News

સ્વચ્છાગ્રહ અભિયાનમાં જોડાયેલી શાળાઓને પુરસ્કાર આપશે

સ્વચ્છ ભારત મિશન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, જસદણ, અદાણી ફાઉન્ડેશન દ્વારા હા ધરવામાં આવેલ “સ્વચ્છાગ્રહ અભિયાન”માં જોડાયેલ શાળાઓને ઉપરાંત  મહાનગરપાલિકા , “પ્રયાસ” સંસ, નિયો ફાઉન્ડેશન, તા સ્માર્ટ સિટી મિશન   દ્વારા યોજાયેલ ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે પુરસ્કાર આપવામાં આવનાર છે.

તા-૨૯/૩/૨૦૧૭ને બુધવારના રોજ સાંજે ૪.૩૦ ી ૭.૩૦ દરમ્યાન, બાલભવન (ઓપન યિેટર, રેસકોર્સ) રાજકોટ ખાતે યોજાનાર આ સન્માન આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મેયર  ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર  ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા  અરવિંદભાઈ રૈયાણી, તા દંડક  રાજુભાઈ અઘેરા, મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાની, તા જીલ્લા પ્રામિક શિક્ષણ સમિતિના ચેરમેન  નરેન્દ્રસિંહ ઠાકુર તા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અને અદાની ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ તા ” પ્રયાસ ” સંસ, નિયો ફાઉન્ડેશન અને સ્માર્ટ સિટી મિશનના મહાનુભવો હાજર રહેશે.

છેલ્લા એક વર્ષી પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, જસદણ, અદાણી ફાઉન્ડેશન અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ તા જસદણની પસંદગીની શાળાઓમાં સ્વચ્છાગ્રહ પ્રોજેક્ટ કાર્યરત છે, જેમાં બાળકો, શિક્ષકો તા સમાજ સો વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સ્વચ્છતાની હેબિટ ઉભી ાય, નવી પેઢી સ્વચ્છતાના સંસ્કારોી સિન્ચિત ાય તેવા પ્રયત્નો ઈ રહ્યા છે. પ્રોજેક્ટમાં એકવર્ષની કામગીરીના ભાગરૂપે સ્વચ્છાગ્રહી, પ્રેરક અને શાળાને એવોર્ડ આપવામાં આવશે. આ માટે શાળા, શિક્ષક અને વિર્ધાીને પ્રોત્સાહિત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.