Abtak Media Google News

યુવક  સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ- ગાંધીનગર જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી તથા બાલભવનના સંયુકત ઉપક્રમે ચિલ્ડ્રન વર્કશોપ પુર્ણાહુતિ સમારંભ તાજેતરમાં યોજાઇ ગયો.

2 3જેમાં ચિલ્ડ્રન વર્કશોપ ઇનામ વિતરણ, હસ્તકલા પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ સમાવેશ થયો હતો. મુખ્ય મહેમાન તરીકે મેયર ડો. જૈમન ઉ૫ાઘ્યાય તથા અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી અને નાયબ પોલીસ કમિશ્નર શ્રૃતિબેન મહેતાએ હાજરી આપી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.